GLOBAL MARKET : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 90 અંક ગગડયો

|

Jan 12, 2021 | 9:23 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW FUTURES 45 પોઇન્ટ વધ્યો છે પણ ગઈકાલના કારોબારમાં DOW JONES INDEX 90 અંક ગગડયો છે.

GLOBAL MARKET : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 90 અંક ગગડયો
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW FUTURES 45 પોઇન્ટ વધ્યો છે પણ ગઈકાલના કારોબારમાં DOW JONES INDEX 90 અંક ગગડયો છે. એશિયામાં SGX NIFTY માં પણ સુસ્તી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

અમેરિકામાં ટ્રમ્પના મહાભિયોગને કારણે રાહત પેકેજમાં વિલંબ શક્ય છે. DOW JONES ૮૯.૨૮ પોઇન્ટના નુકશાન સાથે ૦.૨૯ ટકા નીચે 31,008.69 ઉપર બંધ થયો છે. NASDAQ 13,036.43 ઉપર બંધ રહ્યો છે. ઇન્ડેક્સમાં 165.54 મુજબ 1.25% નું નુકશાન દર્જ થયું છે.

જાપાનના બજાર નિક્કેઈ(NIKKEI) 47.72 અંકની મજબૂતીની સાથે 28,186.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી(SGX NIFTY) 12 અંક એટલે કે 0.08 ટકાના નજીવા ઘટાડાની સાથે 14,484 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.35 ટકાનો ઘટીને જોવા મળ્યો છે જ્યારે હેંગ સેંગ 0.50 ટકા વધીને 28,049.15 ના સ્તર પર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરિયાઈ બજાર કોસ્પી 0.54 ટકાના ઘટાડાની સાથે 3,131.42 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 15,557.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ મજબૂતીની સાથે 3,550.73 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

 

Next Article