GLOBAL MARKET : DOW JONES 69 અંક તૂટ્યો, SGX NIFTY માં પ્રારંભિક દબાણ નજરે પડ્યું

|

Jan 15, 2021 | 9:15 AM

આજે વૈશ્વિક બજાર(GLOBAL MARKET )માં નરમાશ નજરે પડી રહી છે. અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા છે. DOW JONES 69 અંક ઘટાડા સાથે બંધ થયો હતો.

GLOBAL MARKET : DOW JONES 69 અંક તૂટ્યો, SGX NIFTY માં પ્રારંભિક દબાણ નજરે પડ્યું
GLOBAL MARKET

Follow us on

આજે વૈશ્વિક બજાર(GLOBAL MARKET )માં નરમાશ નજરે પડી રહી છે. અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા છે. DOW JONES 69 અંક ઘટાડા સાથે બંધ થયો હતો. એશિયન માર્કેટ પણ પ્રારંભિક દબાણ સાથે કારોબાર કરી રહ્યા છે.SGX  NIFTY  0.17 ટકા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

અમરિકી બજારોમાં ડાઓ જોંસ 68.95 અંક એટલે કે 0.22 ટકા ઘટીને 30,991.52 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 16.31 અંક મુજબ 0.12 ટકા તૂટીને 13,112.64 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 14.3 અંક નીચે 3,795.54 ના સ્તર પર બંધ થયા છે.

એશિયામાં મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે.  જાપાનના બજાર નિક્કેઈ 59.21 અંકની નબળાઈની સાથે 28,639.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે  એસજીએક્સ નિફ્ટી 25 અંક એટલે કે 0.17 ટકાના ઘટાડાની સાથે 14,598 ના સ્તર પર દેખાયો છે.  સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.24 ટકાનો વધારો નોંધાયો છે. હેંગ સેંગ 0.50 ટકા વધીને 28,639.55 ના સ્તર પર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરિયાઈ બજાર કોસ્પી 0.90 ટકાના ઘટાડાની સાથે 3,121.46 ના સ્તર પર કારોબાર આગળ વધારી રહ્યા છે.  તાઇવાનના બજાર 0.85 ટકા ઉછળીને 15,841.42 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ મજબૂતીની સાથે 3,577.33 ના સ્તર પર દેખાય રહ્યા છે.

 

 

Next Article