GLOBAL MARKET : મજબૂત સંકેતો સાથે DOW JONES 424 અને SGX NIFTY 243 અંક વધ્યાં

|

Feb 25, 2021 | 10:08 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે અમેરિકામાં DOW JONES સહીત તમામ મુખ્ય ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે જયારે એશિયામાં SGX NIFTY 243 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

GLOBAL MARKET : મજબૂત સંકેતો સાથે DOW JONES 424 અને SGX NIFTY 243 અંક વધ્યાં
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે અમેરિકામાં DOW JONES સહીત તમામ મુખ્ય ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે જયારે એશિયામાં SGX NIFTY 243 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 424.51 અંક મુજબ 1.35 ટકાની મજબૂતીની સાથે 31,961.86 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 132.77 અંક વધારાની સાથે 13,597.97 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 44.06 અંક અથવા 1.14 ટકાની મજબૂતીની સાથે 3,925.43 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 484.78 અંક મજબૂતીની સાથે 30,156.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે એસજીએક્સ નિફ્ટી 243.50 અંક એટલે કે 1.64 ટકાના વધારાની સાથે 15,049.50 ના સ્તર પર દેખાઈ રહ્યો છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.44 ટકાની મજબૂતી જ્યારે હેંગ સેંગ 1.80 ટકાના ઉછાળાની સાથે 30,252.60 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કોરિયાઈ બજાર કોસ્પી 2.16 ટકાના વધારાની સાથે 3,059.79 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 163.78 અંકો એટલે કે 1.01 ટકા મજબૂતીની સાથે 16,376.31 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 1.21 ટકા વધારાની સાથે 3,607.28 ના સ્તર પર છે.

Next Article