GLOBAL MARKET : સારા સંકેત સાથે DOW JONES 300 અને SGX NIFTY 111 અંક ઉછળ્યા

|

Jan 29, 2021 | 9:49 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજારોએ આજે સારી રિકવરી કરી છે. DOW JONES 300 અંક ઉછળ્યો છે. એશિયાઈ બજારોમાં આજે મિશ્ર સ્થિતિ નજરે પડી રહી છે. SGX NIFTY ૧૧૧ અંક વધારા સાથે કરોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET : સારા સંકેત સાથે DOW JONES 300 અને SGX NIFTY 111 અંક ઉછળ્યા
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજારોએ આજે સારી રિકવરી કરી છે. DOW JONES 300 અંક ઉછળ્યો છે. એશિયાઈ બજારોમાં આજે મિશ્ર સ્થિતિ નજરે પડી રહી છે. SGX NIFTY ૧૧૧ અંક વધારા સાથે કરોબાર કરી રહ્યો છે.

અમેરિકન સ્ટોક એક્સચેન્જ આજે સારી સ્થિતિ દર્જ કરાવી બંધ થયા છે. Dow Jones માં 300.19અંકનો ઉછાળો નોંધાયો છે. ઇન્ડેક્સમાં 0.99% ની વૃદ્ધિના પગલે છેલ્લું સ્તર 30,603.36 દર્જ થયું છે. S&P 500 આજે 3,787.38ના સ્તરે બંધ થયો છે. કારોબારના અંતે ઇન્ડેક્સમાં 36.61 અંક મુજબ 0.98% નો વધારો દેખાયો છે. Nasdaq ની છેલ્લી સપાટી 13,337.16 નોંધાઈ છે. ઇન્ડેક્સમાં 66.56અંક સાથે 0.50%નો વધારો દર્જ થયો છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 140.21 અંક એટલે કે 0.50 ટકા ઘટીને 28,057.21 ના સ્તર પર છે. એસજીએક્સ નિફ્ટી 111 અંક એટલે કે 0.80 ટકાના વધારાની સાથે 13,953.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.31 ટકા વધ્યો છે જ્યારે હેંગ સેંગમાં 0.68 ટકાની મજબૂત દેખાઈ રહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કોરિયાઈ બજાર કોસ્પી 1.64 ટકા ઘટીને 3,018.82 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.08 ટકા મામૂલી ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 10.47 અંક એટલે કે 0.30 ટકા તેજીની સાથે 3,515.65 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article