GLOBAL MARKET : મિશ્ર સંકેત સાથે DOW JONES 15 અને SGX NIFTY 61 અંક વધ્યા

|

Feb 24, 2021 | 9:14 AM

આજે વૈશ્વિક બજાર (GLOBAL MARKET) મિશ્ર સંકેત આપી રહયા છે. અમેરિકામાં DOW JONES 15 અંકની નજીવી વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે જયારે એશિયામાં SGX NIFTY 61 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET : મિશ્ર સંકેત સાથે DOW JONES 15 અને SGX NIFTY 61 અંક વધ્યા
GLOBAL MARKET

Follow us on

આજે વૈશ્વિક બજાર (GLOBAL MARKET) મિશ્ર સંકેત આપી રહયા છે. અમેરિકામાં DOW JONES 15 અંકની નજીવી વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે, જયારે એશિયામાં SGX NIFTY 61 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 15.66 અંક એટલે કે 0.05 ટકાની સામાન્ય મજબૂતીની સાથે 31,537.35 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 67.85 અંક મુજબ 0.50 ટકાતૂટ્યો છે. ઇન્ડેક્સ 13,465.20 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 4.87 અંક વધીને 3,881.37 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં પણ આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 232.21 અંક ઘટીને 29,923.82 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 61 અંક એટલે કે 0.41 ટકાના વધારાની સાથે 14,766.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.41 ટકા તેજી અને હેંગ સેંગમાં 1.08 ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 0.12 ટકા વધીને 3,073.67 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.37 ટકા નબળાઈની સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 31.15 અંક લપસીને 3,605.21 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article