GLOBAL MARKET: મિશ્ર સંકેત સાથે DOW JONES 10 ઘટ્યો અને SGX NIFTY 55 અંક વધ્યો

|

Feb 10, 2021 | 9:10 AM

વૈશ્વિક બજાર (GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજારમાં DOW JONES 10 અંકની નજીવી નરમાશ સાથે બંધ થયો છે જયારે એશિયામાં SGX NIFTY 55 અંકની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET: મિશ્ર સંકેત સાથે DOW JONES 10 ઘટ્યો અને SGX NIFTY 55 અંક વધ્યો
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર (GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજારમાં DOW JONES 10 અંકની નજીવી નરમાશ સાથે બંધ થયો છે જયારે એશિયામાં SGX NIFTY 55 અંકની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 9.93 અંકની નબળાઈની સાથે 31,375.83 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 20.05 અંક મુજબ 0.14 ટકાના વધારાની સાથે 14,007.70 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 4.36 અંક ઘટાડાની સાથે 3,911.23 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં જાપાનના બજાર નિક્કેઈ 25.55 અંક મજબૂતીની સાથે 29,531.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે એસજીએક્સ નિફ્ટી 55.50 અંક એટલે કે 0.37 ટકાના વધારાની સાથે 15,172.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હેંગ સેંગ 1.51 ટકાના ઉછાળાની સાથે 29,922.17 ના સ્તર પર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરિયાઈ બજાર કોસ્પી 0.08 ટકાના નજીવા વધારાની સાથે 3,087.09 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 96.18 અંકો એટલે કે 0.61 ટકા મજબૂતીની સાથે 15,802.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.54 ટકા વધારાની સાથે 3,623.09 ના સ્તર પર છે.

 

Next Article