ચાલુ વર્ષે ભારતનો વિકાસ દર, શૂન્યની નજીક રહેવાની નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ચિંતા

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધારવાના સંકેત છે પરંતુ આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ શૂન્ય અથવા નકારાત્મક હોઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્રમાં નકારાત્મકતા રહી હતી  પરંતુ તહેવારની સિઝન દરમિયાન માંગમાં વધારો થયો છે. અનલોક દરમ્યાન એકતરફ સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે ત્યારે […]

ચાલુ વર્ષે ભારતનો વિકાસ દર, શૂન્યની નજીક રહેવાની નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ચિંતા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 9:04 AM
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધારવાના સંકેત છે પરંતુ આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ શૂન્ય અથવા નકારાત્મક હોઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્રમાં નકારાત્મકતા રહી હતી  પરંતુ તહેવારની સિઝન દરમિયાન માંગમાં વધારો થયો છે. અનલોક દરમ્યાન એકતરફ સ્થિતિ સામાન્ય થવા તરફ જઈ રહી છે ત્યારે કન્ઝ્યુમર ડિમાન્ડ પણ વધવાની આશા સેવાઈ રહી છે. હાલમાં મોટાભાગના વેપાર રોજગાર શરુ થઇ ચુક્યા છે ત્યારે અર્થતંત્ર ફરી ધબકતું થાય તેમ લાગી રહ્યું છે.

india energy forum ceraweek માં નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનું ધ્યાન માળખાગત સુવિધા, ફિનટેક અને વધુ નોકરીઓ ઉપલબ્ધ કરવા સાથે સંપત્તિ નિર્માણ ઉદ્યોગો પર રહેશે. સીતારામણે વધુમાં કહ્યું કે ડેટા બતાવી રહ્યા છે કે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. Purchasing Managers’ Index  – PMI રેટિંગ  2012 પછી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે.સરકાર અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા પ્રયાસ કરી રહી છે જેમાં મહદંશે સફળતા પણ મળી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે

સરકાર અનુસાર સંકેત છે કે અર્થતંત્ર પાટા પર છે. જો પુનરુત્થાન ત્રીજા ક્વાર્ટરથી ચોથા ક્વાર્ટર સુધી ચાલુ રહે તો એવી અપેક્ષા છે કે આ વખતે જીડીપી નકારાત્મક હોવાને બદલે શૂન્ય રહેશે.નાણાં મંત્રીને આશા છે કે  જીડીપી ગ્રોથ આવતા વર્ષે સારો રહેશે. એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય અર્થતંત્રમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">