Dividend Stocks : ડિવિડન્ડની જાહેરાત કરનાર આ કંપનીના શેર ઉપર રાખજો નજર, આજના કારોબારમાં Ex-Dividend ટ્રેડિંગ કરશે
Dividend Stocks: IPO ઉપરાંત રોકાણકારો શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં નાણાંનું રોકાણ કરીને પણ આવક મેળવે છે. સામાન્ય રીતે કંપનીઓ ત્રિમાસિક પરિણામો દરમિયાન કોર્પોરેટ જાહેરાતો કરે છે. તેમાં બોનસ શેર, સ્ટોક સ્પ્લિટ અને ડિવિડન્ડ(Dividend)ની જાહેરાતનો સમાવેશ થાય છે.
Dividend Stocks: IPO ઉપરાંત રોકાણકારો શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં નાણાંનું રોકાણ કરીને પણ આવક મેળવે છે. સામાન્ય રીતે કંપનીઓ ત્રિમાસિક પરિણામો દરમિયાન કોર્પોરેટ જાહેરાતો કરે છે. તેમાં બોનસ શેર, સ્ટોક સ્પ્લિટ અને ડિવિડન્ડ(Dividend)ની જાહેરાતનો સમાવેશ થાય છે.
એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરના પરિણામો દરમિયાન ઘણી નાની કેપ કંપનીઓએ રોકાણકારો માટે મોટા ડિવિડન્ડની જાહેરાત કરી હતી. ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓમાં રોકાણકારોને લાંબા ગાળે બેવડો લાભ મળે છે. રોકાણકારો નિયમિત ડિવિડન્ડથી આવક મેળવે છે અને શેરના ભાવમાં વધારો થવાથી પણ લાભ મેળવે છે.
આ પણ વાંચો : Commodity Market Today: મસાલાના ભાવમાં સતત વધઘટ, જાણો શું છે અન્ય Commodity ના હાલ
Dividend Yield મહત્વપૂર્ણ પરિબળ છે?
ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓની Dividend Yieldએ એક મહત્વપૂર્ણ પરિબળ છે. ડિવિડન્ડ યીલ્ડ રેશિયો ભવિષ્ય માટે કંપનીની વૃદ્ધિની સંભાવનાઓ વિશે ખ્યાલ આપે છે. ડિવિડન્ડ ચુકવતા શેર સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. જો કે, જો તમને ખબર ન હોય કે આ શેરોને ક્યારે ટાળવું, તો ડિવિડન્ડ સ્ટોક્સ તમારા માટે જોખમી બની શકે છે. તમને જણાવી દઈએ કે, ડિવિડન્ડ યીલ્ડની ગણતરી વર્તમાન શેરની કિંમતને શેર દીઠ વાર્ષિક ડિવિડન્ડ દ્વારા વિભાજિત કરીને કરી શકાય છે.
આ પણ વાંચો : DSP મ્યુચ્યુઅલ ફંડે ડીએસપી મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું, જાણો મહત્વની પાંચ બાબત
આજે આ સ્ટોક્સ Ex-Dividend Date તરીકે વેપાર કરશે
COMPANY NAME | Dividend (%) | Ex-Dividend Date |
Vintage Coffee | 0.5 | 20-09-2023 |
Heidelberg Cem | 70 | 20-09-2023 |
CenturyPlyboard | 100 | 20-09-2023 |
Rail Vikas | 3.6 | 20-09-2023 |
Likhitha | 30 | 20-09-2023 |
Indo Amines | 10 | 20-09-2023 |
Tanfac Ind | 65 | 20-09-2023 |
SPIC | 15 | 20-09-2023 |
Ester Ind | 10 | 20-09-2023 |
Medicamen Bio | 10 | 20-09-2023 |
63 Moons Tech | 100 | 20-09-2023 |
Kilburn Engg | 10 | 20-09-2023 |
Bharat Dynamics | 12 | 20-09-2023 |
Best Agrolife | 30 | 20-09-2023 |
Balmer Invest | 330 | 20-09-2023 |
Indo-National | 100 | 20-09-2023 |
Sunteck Realty | 150 | 20-09-2023 |
GRWRHITECH | 100 | 20-09-2023 |
BALMLAWRIE | 75 | 20-09-2023 |
Sky Gold | 10 | 20-09-2023 |
PTC India | 78 | 20-09-2023 |
SAIL | 5 | 20-09-2023 |
Filatex India | 15 | 20-09-2023 |
Lehar Footwears | 2.5 | 20-09-2023 |
Arrow Greentech | 10 | 20-09-2023 |
BEML | 50 | 20-09-2023 |
Spenta Intl | 10 | 20-09-2023 |
India Tourism D | 22 | 20-09-2023 |
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.