દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજાર થોડી વૃદ્ધિ સાથે બંધ થયા, સેન્સેક્સ અને નિફટીમાં 0.2 ટકાનો વધારો

|

Nov 13, 2020 | 4:51 PM

ગઈકાલે દિવાળી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામણે 2.65 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ બજારમાં પેકેજની કોઈ ખાસ અસર જોવા મળી નથી. ગઈકાલના કડાકા બાદ આજે બજાર નરમાશ સાથે ખુલ્યા પણ દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજારમાં થોડો વધારો થયો છે. સેન્સેક્સ 85.81 પોઈન્ટ વધીને 43,443 અને નિફ્ટી 29.15 પોઈન્ટના સુધારે 12,719.95 પર બંધ થયા છે. […]

દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજાર થોડી વૃદ્ધિ સાથે બંધ થયા, સેન્સેક્સ અને નિફટીમાં 0.2  ટકાનો વધારો

Follow us on

ગઈકાલે દિવાળી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામણે 2.65 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ બજારમાં પેકેજની કોઈ ખાસ અસર જોવા મળી નથી. ગઈકાલના કડાકા બાદ આજે બજાર નરમાશ સાથે ખુલ્યા પણ દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજારમાં થોડો વધારો થયો છે. સેન્સેક્સ 85.81 પોઈન્ટ વધીને 43,443 અને નિફ્ટી 29.15 પોઈન્ટના સુધારે 12,719.95 પર બંધ થયા છે. બેન્કિંગ, ફાર્મા અને મેટલ શેરોની આગેવાનીમાં બજારમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય શેરબજારોની કારોબારના અંતે છેલ્લી સ્થિતિ

SENSEX

Closing      43,443.00       +85.81 

Open         43,298.92
High         43,522.25
Low           43,053.37


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

NIFTY

Closing      12,719.95   +29.15 

Open         12,659.70
High          12,735.95
Low           12,607.70

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article