આફત અવસર પણ લાવે છે: નરેન્દ્ર મોદીનું નિવેદન ચીનના બિઝનેસ ટાયકૂન Zhong Shanshan માટે બંધ બેસતું, કોરોનાકાળમાં નેટવર્થએ હદે વધી કે એશિયાના નંબર 2 ધનિક બન્યા

|

Sep 28, 2020 | 9:01 PM

નરેન્દ્ર મોદીએ કોરોના લોકડાઉં દરમ્યાન એક નિવેદન આપ્યું હતું કે આફત અવસર પણ લાવે છે આ કહેવત ચીનના બિઝનેસ ટાયકૂન માટે બંધ બેસતી સાબિત થઇ છે. પાણી અને કોરોના વેક્સીન બનવતી કંપની Nongfu Spring ના શેરના ભાવ એ હદે ઉપર ચઢ્યા કે કંપનીના માલીક Zhong Shanshan ચીનના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. Zhong Shanshan […]

આફત અવસર પણ લાવે છે: નરેન્દ્ર મોદીનું નિવેદન ચીનના બિઝનેસ ટાયકૂન Zhong Shanshan માટે બંધ બેસતું, કોરોનાકાળમાં નેટવર્થએ હદે વધી કે એશિયાના નંબર 2 ધનિક બન્યા

Follow us on

નરેન્દ્ર મોદીએ કોરોના લોકડાઉં દરમ્યાન એક નિવેદન આપ્યું હતું કે આફત અવસર પણ લાવે છે આ કહેવત ચીનના બિઝનેસ ટાયકૂન માટે બંધ બેસતી સાબિત થઇ છે. પાણી અને કોરોના વેક્સીન બનવતી કંપની Nongfu Spring ના શેરના ભાવ એ હદે ઉપર ચઢ્યા કે કંપનીના માલીક Zhong Shanshan ચીનના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. Zhong Shanshan એ ઈ કોમર્સ કંપનીના માલીક Jack Ma ને પાછળ પાડી ચીનના સૌથી ધનિક અને એશિયામાં મુકેશ અંબાણી બાદ બીજા ક્રમના ધનિક વ્યક્તિ બની ગયા છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફોર્બ્સ દરરોજ ધનિકોની યાદી જાહેર કરે છે. ૨૩ સપ્ટેમ્બરથી એશિયા અને ચીનની યાદીમાં ફેરફાર થયા છે જેમાં ૬૬ વર્ષીય ઝેજિયાંગની કુલ સંપત્તિ 57.9 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. Zhong Shanshan ચીનના નવા સર્વોચ્ચ ધનિક વ્યક્તિ બન્યાછે પરંતુ તેમની નેટવર્થ સ્ટોકના ભાવમાં ફેરફાર સાથે વધઘટ થાય છે. જે આજે 53.6 અબજ ડોલર નોંધાઈ હતી. Zhong Shanshan એ ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ અને ઇ-કોમર્સ માર્કેટ લીડર અલીબાબાના જેક મા ને પાછળ ધકેલી દીધા છે. મુકેશ અંબાણી પછીનો ધનિક વ્યક્તિ વિશ્વમાં તે બની ગયો છે.

દેશ અને દુનિયાના જાણીતા ધનિકો અને તેમની નેટવર્થ
Jeff Bezos (Amazon)                            $182.6B
Bill Gates                                                $114.9B
Mark Zuckerberg (FaceBook)            $93.7B
Mukesh Ambani (RIL)                        $85.1B
Zhong Shanshan (china)                    $53.6B
Jack Ma (Alibaba)                                $50.2B

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article