કોરોનાની ઝપટે ઉદ્યોગો! કોરોના વાઇરસની પ્લાસ્ટિક અને કેમિકલ ઉદ્યોગને થઈ માઠી અસર

|

Feb 07, 2020 | 11:09 AM

કોરોના વાઇરસ હાલ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે. જોકે તેની સાથે સાથે ભારતીય ઉદ્યોગો પર પણ માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ચીન સાથે વેપારિક સંબંધો પર અસર થતા કેમિકલ ઉદ્યોગને માઠી અસર થવાની સંભાવના છે ત્યારે આવો સાંભળીએ કોરોના વાઇરસની ભારતીય કેમિકલ ઉદ્યોગો પર કેવી રહેશે અસર અને શું માની રહ્યા છે […]

કોરોનાની ઝપટે ઉદ્યોગો! કોરોના વાઇરસની પ્લાસ્ટિક અને કેમિકલ ઉદ્યોગને થઈ માઠી અસર

Follow us on

કોરોના વાઇરસ હાલ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે. જોકે તેની સાથે સાથે ભારતીય ઉદ્યોગો પર પણ માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ચીન સાથે વેપારિક સંબંધો પર અસર થતા કેમિકલ ઉદ્યોગને માઠી અસર થવાની સંભાવના છે ત્યારે આવો સાંભળીએ કોરોના વાઇરસની ભારતીય કેમિકલ ઉદ્યોગો પર કેવી રહેશે અસર અને શું માની રહ્યા છે ઉદ્યોગકારો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ

Next Article