Corona : ફ્રાન્સ કરી શકે છે ભારત બાયોટેક Covaxinની ખરીદી

ફ્રાન્સ (France), બ્રાઝિલ પછી એવું બીજો દેશ બની શકે છે જે corona સામેની જંગમાં ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ COVID-19ના Covixinની ખરીદી કરી શકે છે. જણાવી દઈએ કે ફ્રાન્સ કોરોના સંક્મણના વધતા જતા કેસો અને વેક્સીનની અછતના પડકાર સામે ઝઝૂમી રહ્યો છે.

Corona : ફ્રાન્સ કરી શકે છે ભારત બાયોટેક Covaxinની ખરીદી
COVAXIN નું ઉત્પાદન અંકલેશ્વરની કંપનીમાં થશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 04, 2021 | 8:38 AM

ફ્રાન્સ (France), બ્રાઝિલ પછી એવું બીજો દેશ બની શકે છે જે corona સામેની જંગમાં ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ COVID-19ના Covixinની ખરીદી કરી શકે છે. જણાવી દઈએ કે ફ્રાન્સ કોરોના સંક્મણના વધતા જતા કેસો અને વેક્સીનની અછતના પડકાર સામે ઝઝૂમી રહ્યો છે. હજી સુધી ફ્રાન્સની માત્ર 5 ટકા વસ્તી વેક્સીન આપવામાં આવી છે. ફ્રાંસે ભારતીય કંપનીનો સંપર્ક કર્યો છે.

આખા વિશ્વને બાનમાં લેનાર કોરોનાના કહેરમાંથી બચવા દુનિયાભરના દેશ પ્રયત્નોમાં લાગ્યા છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સીન તૈયાર કરવામાં વિકસિત દેશો સાથે ભારતે પણ અહમ ભૂમિકા ભજવી છે જેના કારણે ભારત પાસેથી વેક્સીન મેળવવા દુનિયાભરના દેશો કતાર લગાવી રહ્યા છે.

ભારતમાં એક પછી એક સ્ટ્રેનઆવવા સાથે રોગચાળાની અસર હજુ યથાવત છે ત્યારે ફ્રાન્સમાં વધતા કેસથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફ્રાન્સની ઇમેન્યુઅલ મેક્રો (Emmanuel Macron) સરકાર પર વધુમાં વધુ વેક્સીન મેળવવા માટે દબાણમાં છે. આ દ્રષ્ટિકોણથી Covaxin ફ્રેન્ચ સરકાર માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ફ્રાન્સના રાજદૂત (ambassador) ઇમેન્યુઅલ લેનાઇન (Emmanuel Lenain)એ 1 માર્ચે ભારત બાયોટેકના સીઈઓ Krishna Ella (ક્રિષ્ના ઇલ્લા) સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત Krishna Ella હૈદરાબાદ સ્થિત ઑફિસમાં થઇ હતી. આ મીટિંગમાં નજીકના સમયમાં Covaxinની મોટી માત્રામાં ખરીદી પર ચર્ચા કરવામાં આવી હતી. આ વાતની જાણકારી આ મામલામાં સંબંધિત એક સૂત્રના હવાલાથી મળી છે.

Latest News Updates

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">