કોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

|

Sep 17, 2020 | 7:56 PM

કોરોના કાળમાં લાગુ કરેલ લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. અનલોક બાદ સ્થિતિ ધીમેધીમે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. લોકડાઉન દરમ્યાન  વેપાર રોજગાર ઠપ્પ રહેવાના કારણે ઈંધણનો વપરાશમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘટાડા બાદ સપ્ટેમ્બરના પહેલાં પખવાડિયામાં માંગ વધી છે. સરકારી વિગતો અનુસાર સપ્ટેમ્બરના પહેલાં 15 દિવસોમાં પેટ્રોલનો વપરાશ ગત વર્ષના […]

કોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

Follow us on

કોરોના કાળમાં લાગુ કરેલ લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. અનલોક બાદ સ્થિતિ ધીમેધીમે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. લોકડાઉન દરમ્યાન  વેપાર રોજગાર ઠપ્પ રહેવાના કારણે ઈંધણનો વપરાશમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘટાડા બાદ સપ્ટેમ્બરના પહેલાં પખવાડિયામાં માંગ વધી છે.

સરકારી વિગતો અનુસાર સપ્ટેમ્બરના પહેલાં 15 દિવસોમાં પેટ્રોલનો વપરાશ ગત વર્ષના હાલના સમયગાળાની સરખામણીએ સમાન જ્યારે ડીઝલનું વેચાણ પણ લોકડાઉનની સરખામણીએ સુધર્યું છે. લોકો ઘરે રહ્યાતો રાંધણ ગેસનો ઉપયોગ વધ્યો છે. એલપીજીના વેચાણમાં સતત વધારોજોવા મળી રહ્યો છે. ઓગસ્ટથી ગેસનું વેચાણ 13 ટકા સુધી વધ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓગસ્ટમાં કારના વેચાણમાં 14 ટકા અને ટુ વ્હીલરના વેચાણમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. લોકડાઉન બાદથી લોકો દ્વારા પોતાના ઘરોથી બહાર નીકળવા અને પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરવાથી પેટ્રોલના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:19 pm, Thu, 17 September 20

Next Article