AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો, આજે સવારે 6 વાગ્યાથી લાગુ થયા નવા ભાવ

IGLએ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ એક રૂપિયાનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારાની અસર દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને રેવાડી પર પડી છે. નવી કિંમતો આજે (22 જૂન) સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.

CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો, આજે સવારે 6 વાગ્યાથી લાગુ થયા નવા ભાવ
CNG price increase
| Updated on: Jun 22, 2024 | 8:50 AM
Share

CNG ગ્રાહકોને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારો દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને રેવાડીને અસર કરશે. મળતી માહિતી મુજબ, નવી કિંમતો આજે (22 જૂન) સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.

CNGના ભાવમાં વધારો

તમને જણાવી દઈએ કે CNGની કિંમત જે અત્યાર સુધી દિલ્હીમાં 74.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો. તે આજથી 75.09 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો થશે. CNGના ભાવમાં આ વધારો IGL દ્વારા કરવામાં આવી રહ્યો છે.

CNGના ભાવમાં વધારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 78.70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું. હવે આજથી તેની કિંમત 79.70 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જોકે, ગુરુગ્રામમાં CNGની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ શહેરોમાં પણ ભાવ વધશે

આ બધા સિવાય રેવાડીમાં પણ સીએનજી એક રૂપિયો મોંઘો થયો છે. રેવાડીની વાત કરીએ તો અહીં CNGની કિંમત આજે સવારે 78.70 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 79.70 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જોકે કરનાલ અને કૈથલમાં સીએનજીના ભાવમાં વધારો થયો નથી. મેરઠ, મુઝફ્ફરનગર અને શામલીમાં પણ સીએનજીની કિંમત 79.08 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 80.08 રૂપિયા પ્રતિ કિલો થવા જઈ રહી છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">