CLOSING BELL: વૈશ્વિક બજારોના નેગેટિવ ટ્રેન્ડની અસરથી ભારતીય શેરબજારમાં પણ કડાકો

|

Oct 28, 2020 | 4:39 PM

વૈશ્વિક બજારોમાં નેગેટિવ ટ્રેન્ડની અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી. પ્રારંભિક સત્રથી ઉતારચઢાવનો સામનો કરનાર બજાર મધ્યાન બાદ સતત લપસ્યું હતું. BSE સેન્સેક્સ 599.64 પોઈન્ટ તૂટીને 39,922.46 પર અને નિફ્ટી 159.80 પોઈન્ટ તૂટીને 11,729.60 પર પહોંચ્યો છે. આજના બજારના ઘટાડાને પગલે બેન્કિગ અને આઈટી શેરે લીડ કરી હતી. Facebook પર તમામ મહત્વના […]

CLOSING BELL:  વૈશ્વિક બજારોના નેગેટિવ ટ્રેન્ડની અસરથી ભારતીય શેરબજારમાં પણ કડાકો

Follow us on

વૈશ્વિક બજારોમાં નેગેટિવ ટ્રેન્ડની અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી. પ્રારંભિક સત્રથી ઉતારચઢાવનો સામનો કરનાર બજાર મધ્યાન બાદ સતત લપસ્યું હતું. BSE સેન્સેક્સ 599.64 પોઈન્ટ તૂટીને 39,922.46 પર અને નિફ્ટી 159.80 પોઈન્ટ તૂટીને 11,729.60 પર પહોંચ્યો છે. આજના બજારના ઘટાડાને પગલે બેન્કિગ અને આઈટી શેરે લીડ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

બજારમાં કડાકાના પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 1.55 લાખ કરોડથી ઘટીને 158.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. મંગળવારે કંપનીઓની માર્કેટ કેપ 159.74 લાખ કરોડ રૂપિયા હતી.નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 537 પોઈન્ટ ગગડીને બંધ રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સમાં 1.4 અને નિફટીમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય શેરબજારોની આજના કારોબારના અંતે સ્થિતિ

SENSEX

Last Position   39,922.46     −599.64 

Open                   40,664.35
High                   40,664.35
Low                     39,774.60

 

NIFTY

Last Position   11,729.60         −159.80 

Open                     11,922.60
High                     11,929.40
Low                       11,684.85

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article