Closing Bell: શેરબજારના બંને ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 45,742.23 પોઈન્ટ સુધી નોંધાયો

|

Dec 08, 2020 | 4:41 PM

આજે વધુ એક દિવસ ભારતીય શેરબજાર મજબૂતી સ્થિતિ સાથે બંધ થયા હતા. આજે નિફ્ટી 13,392.95ની ઊપર બંધ થયો. જ્યારે સેન્સેક્સ 45,608.51 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 13,435.45 તો સેન્સેક્સ 45,742.23 સુધી પહોંચી નવી સર્વોચ્ચ સપાટી  કરી છે. આજના કારોબારમાં સેન્સેક્સ 0.40 ટકા અને નિફટી 0.28 ટકા વૃદ્ધિ નોંધાવી છે. Web Stories View more ગરમીમાં […]

Closing Bell: શેરબજારના બંને ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 45,742.23 પોઈન્ટ સુધી નોંધાયો

Follow us on

આજે વધુ એક દિવસ ભારતીય શેરબજાર મજબૂતી સ્થિતિ સાથે બંધ થયા હતા. આજે નિફ્ટી 13,392.95ની ઊપર બંધ થયો. જ્યારે સેન્સેક્સ 45,608.51 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 13,435.45 તો સેન્સેક્સ 45,742.23 સુધી પહોંચી નવી સર્વોચ્ચ સપાટી  કરી છે. આજના કારોબારમાં સેન્સેક્સ 0.40 ટકા અને નિફટી 0.28 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર  સૂચકઆંક   વૃદ્ધિ 
સેન્સેક્સ 45,608.51 +181.54 
નિફટી 13,392.95
37.20 (0.28%)

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા ઘટીને 17,534.08ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.25 ટકાની નબળાઈની સાથે 17,499.26 પર બંધ થયા છે. બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 151.22 અંકની મજબૂતીની સાથે 45578.19ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32 અંક એટલે વધારા સાથે 13387.80ના સ્તર પર બંધ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article