Closing Bell: સપ્તાહનો કારોબાર પૂર્ણ થતાં સુધી સેન્સેક્સમાં 127 અને નિફટીમાં 33 પોઈન્ટનો વધારો

|

Oct 23, 2020 | 4:16 PM

ભારતીય શેરબજારોએ આજે નફા સાથે સાપ્તાહિક કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સ અને નિફટી દિવસ દરમ્યાનના ઉતારચઢાવ બાદ ખરે વૃદ્ધિ સાથે બંધ થયા હતા. બંને બજારોમાં 0.3 ટકા આસપાસ વૃદ્ધિ દર નોંધાયો છે. દિવસ દરમ્યાનના કારોબારમાં સેન્સેક્સે 40,811.12ની સર્વોચ્ચ સપાટી બતાવી હતી તો નિફટી વૃદ્ધિ છતાં 12K સૂચિ પહોંચ શક્યું ન હતું. નિફટીની સર્વોચ્ચ સપાટી 11,974.55 […]

Closing Bell: સપ્તાહનો કારોબાર પૂર્ણ થતાં સુધી સેન્સેક્સમાં 127 અને નિફટીમાં 33 પોઈન્ટનો વધારો

Follow us on

ભારતીય શેરબજારોએ આજે નફા સાથે સાપ્તાહિક કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સ અને નિફટી દિવસ દરમ્યાનના ઉતારચઢાવ બાદ ખરે વૃદ્ધિ સાથે બંધ થયા હતા. બંને બજારોમાં 0.3 ટકા આસપાસ વૃદ્ધિ દર નોંધાયો છે. દિવસ દરમ્યાનના કારોબારમાં સેન્સેક્સે 40,811.12ની સર્વોચ્ચ સપાટી બતાવી હતી તો નિફટી વૃદ્ધિ છતાં 12K સૂચિ પહોંચ શક્યું ન હતું. નિફટીની સર્વોચ્ચ સપાટી 11,974.55 નોંધાવી હતી. વૈશ્વિક બજારો સાથે કદમ મિલાવતા ભારતીય બજારોમાં પણ આજે પ્રારંભિક ઉછાળો દેખાયો હતો. જો કે બાદમાં દિવસ દરમ્યાન ઉત્તર ચઢાવ યથાવત રહ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજના કારોબારની છેલ્લી સ્થિતિ

સેન્સેક્સ

સૂચકાંક    40,685.50    +127.01 (0.31%)
Open      40,728.39
High      40,811.12
Low       40,590.90


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિફટી   

સૂચકાંક    11,930.35   +33.90 (0.28%)
Open      11,957.90
High       11,974.55
Low       11,908.75

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article