6 વર્ષ બાદ સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારાની સાથે 10 ગ્રામ માટે તમારે આટલી રકમ ચૂકવવી પડશે
ગુરુવારના રોજ બજારમાં સોનાએ પોતાની કિંમતમાં ફરી ચમકારો દેખાડ્યો છે. સોનામાં 280 રૂપિયાના વધારા સાથે 34,020 પ્રતિ 10 ગ્રામ કિંમત થઈ ચૂકી છે. તો બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ 710 રૂપિયાના વધારા સાથે 39,060 પ્રતિ કિલોનો ભાવ નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે, જ્વેલર્સ દ્વારા ખરીદીમાં વધારો થતા કિંમત વધી છે. Facebook પર તમામ મહત્વના […]

ગુરુવારના રોજ બજારમાં સોનાએ પોતાની કિંમતમાં ફરી ચમકારો દેખાડ્યો છે. સોનામાં 280 રૂપિયાના વધારા સાથે 34,020 પ્રતિ 10 ગ્રામ કિંમત થઈ ચૂકી છે. તો બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ 710 રૂપિયાના વધારા સાથે 39,060 પ્રતિ કિલોનો ભાવ નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે, જ્વેલર્સ દ્વારા ખરીદીમાં વધારો થતા કિંમત વધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ આજનું રાશિફળ: આ રાશીના જાતકોનું ઓફિસમાં કે વ્યવસાયના સ્થળે વર્ચસ્વ વધશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો બીજી તરફ દિલ્હીના સર્રાફા બજારમાં સોનામાં 99.9 અને 99.5 ટકા શુદ્ધતામાં 280-280 રૂપિયાના વધારા સાથે 34,020 અને 33,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પહોંચી છે.

