Budget 2021: સરકાર મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય બેન્કની ઘોષણા કરી શકે છે

|

Jan 25, 2021 | 1:08 PM

Budget 2021: 1 ફેબ્રુઆરીએ રજુ થનાર  બજેટ 2021 માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે નાણાં  ભંડોળ મેળવવવાની સરળતા માટે રાષ્ટ્રીય બેંક તરફ ઘોષણા કરી શકે છે.

Budget 2021: સરકાર મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય બેન્કની ઘોષણા કરી શકે છે
Budget 2021

Follow us on

Budget 2021: 1 ફેબ્રુઆરીએ રજુ થનાર  બજેટ 2021 માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે નાણાં  ભંડોળ મેળવવવાની સરળતા માટે રાષ્ટ્રીય બેંક તરફ ઘોષણા કરી શકે છે. આગમની બજેટ તરફ મોટી અપેક્ષાઓ છે. કોરોનના કારણે અર્થતંત્ર નબળું પડ્યું છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબૂત બનાવવા પર ભાર આપવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર  ફંડ, પેન્શન અને વીમા ભંડોળ માટે આ બેંકોમ ચોક્કસ રકમ રાખવી ફરજિયાત બનાવી શકે છે. બેંકની પ્રારંભિક ચૂકવણીની મૂડી તરીકે રૂ. 1 લાખ કરોડ અને 20,000 કરોડની અધિકૃત મૂડી હોઈ શકે છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.બહુવિધ સ્રોતોએ પુષ્ટિ આપી છે કે સરકાર ખાસ કાયદા દ્વારા બેંકની સ્થાપના કરે તેવી સંભાવના છે.

નાણાં મંત્રાલયનાં સૂત્રો અનુસાર નેશનલ બેંક નામના બિલનો ડ્રાફ્ટ સરકારે તૈયાર કર્યો છે. આ બિલ નાણાકીય સુવિધા અને વિકાસ માટે ફાઇનાન્સિગ કરશે.  વર્ષ 2020 તરફ ફરી lndia lnfrastructure Finance Company Ltd.માં  બદલાવની શક્યતા છેતેમ જાણવા મળ્યું છે. આ બેંકમાં સત્તા અને સ્વાયત્તતા રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અહેવાલો સૂચવે છે કે આ બેંક સ્થાપવાનો હેતુ રાષ્ટ્રીય માળખાગત પાઇપલાઇનને નાણાં આપવાનો છે. નેશનલ બેન્ક ફક્ત માળખાગત પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાના ધિરાણ આપશે નહીં, પરંતુ પ્રોજેક્ટ્સના નાણાકીય સમયપાલન ખાતરી પણ કરશે. તે સુનિશ્ચિત કરશે કે આવા કોઈપણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય.

 

Published On - 12:35 pm, Mon, 25 January 21

Next Article