AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુક્યો

સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને દેશમાં ખાંડના ભાવ વધતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Breaking News :  મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુક્યો
| Updated on: May 14, 2026 | 8:01 AM
Share

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ અંગે એક મોટો નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે 30 સપ્ટેમ્બર, 2026 સુધી અથવા આગામી સૂચના સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કાચી, સફેદ અને રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ નિકાસ નીતિને “પ્રતિબંધિત” થી બદલીને પ્રોવિહિટેડ કરી છે.

ખાંડની નિકાસ પર પ્રતિબંધ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે,આ પ્રતિબંધ કાચી, સફેદ અને રિફાન્ડ ખાંડ પર લાગુ પડે છે. આ પોલિસીમાં રિસ્ટ્રિક્ટેડ થી પ્રોહિબિટેડ દ્વારા અને એક બદલાવ પણ દર્શાવે છે. આ પોલિસીમાં એક મોટો ફેરફાર છે કારણ કે,સરકારે અગાઉ વધારાના ઉત્પાદનની આશાએ ખાંડની મર્યાદિત નિકાસને મંજૂરી આપી હતી.

આને મળશે છૂટ

નોટિફિકેશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, 13 મે પહેલા લેડિંગ શરુ થઈ હતી. જો આ આદેશ લાગુ થતાં પહેલા કન્સાઇનમેન્ટ કસ્ટમ અધિકારીઓને સોંપવામાં આવી હતી. તો શિપમેન્ટની અનુમતિ અપાશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ખાંડની નિકાસ ભારત સરકાર દ્વારા અન્ય દેશોની તેની ફુડ સિક્યોરિટી જરુરતોને પુરી કરવા માટે આપવામાં આવેલ અનુમતિના આધાર પર તેની સરકારોને રિકવેસ્ટ પર કરવામાં આવશે.

EU અને અમેરિકા પણ પ્રતિબંધમાંથી બહાર

ગત્ત મહિને ઈન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મૈન્યુફેક્ચર્સ એસોસિએશને 30 સપ્ટેમ્બરના રોજ થનારી સીઝનમાં ભારતની કુલ ખાંડ પ્રોડક્શનનું અનુમાન 32 મિલિયન ટન લગાવ્યું હતુ. આ પહેલા 32.4 મિલિયન ટનનું અનુમાનમાં કરવામાં આવેલા રિવિઝન હતુ. આ માટે એક્સપર્ટેસ આ નિકાસ પર પ્રતિબંધને મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા સંધર્ષના કારણે વધતી અનિશ્ચિતતા વચ્ચે મોંઘવારીના રિસ્કને કંટ્રોલ કરવા માટે એક પગલાના રુપમાં જોવામાં આવી રહ્યું છે. સરકારે કહ્યું કે, ખાસ વાત એ છે કે, આ પ્રતિબંધ, હાલના ટૈરિફ-રેટ કોટા અન્ય અરેજમેન્ટ હેઠળ યુરોપીય સંધ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં થનારી ખાંડની નિકાસ પર લાગુ થશે નહી.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">