AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: RBIએ રેપો રેટ 0.25% વધાર્યો, હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનમાં પણ થયો વધારો

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે.

Breaking news:  RBIએ રેપો રેટ 0.25% વધાર્યો, હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનમાં પણ થયો વધારો
Breaking News From home loans to auto and personal loans RBI hikes repo rate by 0.25%
| Updated on: Feb 08, 2023 | 10:42 AM
Share

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર સામાન્ય માણસને ફરી આંચકો આપ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ RBIએ દરો વધારવાનો નિર્ણય લીધો છે.

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.

હોમ લોન ઓટો અને પર્સનલ લોન બધું મોંઘું

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે. રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો છે.

RBIએ રેપો રેટ 25 bps વધારીને 6.50% કર્યો

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે. વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 6 ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. અગાઉ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 5.90% થી વધારીને 6.25% કરવામાં આવ્યા હતા.

નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ RBIએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ 0.40% થી વધારીને 4.40% કર્યો હતો.

શેરબજારમાં બમ્પર ઉછાળો, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો થયો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">