ભારતીય શેરબજારમાં પ્રારંભિક વેપારમાં ઉછાળો, સેન્સેક્સ ૫૬૬ અને નિફટીમાં ૧૫૧ અંકની વૃદ્ધિ

|

Oct 01, 2020 | 12:13 PM

ભારતીય શેરબજારો આજે સવારથી ખુબ સારી પરિસ્થિતિમાં નજરે પડી રહ્યા છે. પ્રારંભિક સત્રમાં સતત ઉપર ઉઠતી દેખાઈ રહી છે. બજારોમાં ૧.૫ ટકા નજીક વૃદ્ધિ નજરે પડી છે. અનલોક ૫ દરમ્યાન વેપાર – રોજગારને તેજી સિનેમાગૃહો માટે અપાયેલી ચુતના કારણે તેજી દેખાઈ છે. સવારે ૧૧ વાગે સેન્સેક્સ અને નિફટી ખુબ શ્રી સ્થિતિમાં કારોબાર કરતા નજરે પડ્યા […]

ભારતીય શેરબજારમાં પ્રારંભિક વેપારમાં ઉછાળો, સેન્સેક્સ ૫૬૬ અને નિફટીમાં ૧૫૧ અંકની વૃદ્ધિ

Follow us on

ભારતીય શેરબજારો આજે સવારથી ખુબ સારી પરિસ્થિતિમાં નજરે પડી રહ્યા છે. પ્રારંભિક સત્રમાં સતત ઉપર ઉઠતી દેખાઈ રહી છે. બજારોમાં ૧.૫ ટકા નજીક વૃદ્ધિ નજરે પડી છે. અનલોક ૫ દરમ્યાન વેપાર – રોજગારને તેજી સિનેમાગૃહો માટે અપાયેલી ચુતના કારણે તેજી દેખાઈ છે. સવારે ૧૧ વાગે સેન્સેક્સ અને નિફટી ખુબ શ્રી સ્થિતિમાં કારોબાર કરતા નજરે પડ્યા હતા.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભારતીય શેર બજારની સ્થિતિ (સવારે ૧૧.૧૦ કલાકે)
બજાર       સૂચકઆંક          સ્થિતિ
સેન્સેક     38,634.74     +566.81 (1.49%)
નિફટી       1,399.30     +151.75 (1.35%)

આજે શેરબજારમાં પ્રારંભિક સત્રમાંજ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે ૧૧ વાગે સેન્સેક્સ +566.૮૧ અંકના ઉછાળા સાથે 38,634.૭૪ ની સપાટીએ પહોંચ્યો હતો. આજના કારોબારમાં અત્યારસુધી ૧.૪૯ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. નિફટી પણ પાછળ રહ્યું નથી ૧.૩૫ ટકાની વૃદ્ધિ સાથે સૂચકાંકમાં ૧૫૧.૭૫ વધીને સૂચકાંક 11,399.30 ઉપર પહોંચ્યો હતો.

શેરબજારનો ઉત્તર ચઢાવ (સવારે ૧૧.૧૦ કલાકે)
Sensex
now 38,634.74
Open 38,410.20
High 38,649.59
Low 38,410.20

Nifty
now 11,399.30
Open 11,364.45
High 11,405.60
Low 11,347.05

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article