ભારતીય શેરબજાર નરમાશ સાથે ખુલ્યા બાદ ઉછાળો , સેન્સેક્સ ૩૦૨ અને નિફટી ૭૫ અંક વધ્યા
વૈશ્વિક બજારોની અસ્પષ્ટ ગતિના સંકેતો વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક તેજી યથાવત રાખી હતી છે. શરૂઆતી કારોબારમાં મજબૂત ઉછાળા સાથે સેન્સેક્સ 39,862.26 સુધી નોંધાયો હતો. નિફ્ટીએ પણ વૃદ્ધિ ટકાવી રાખી 11,726.10 સુધી સપાટીને સ્પર્શ્યો હતો. ભારતીય શેર બજારોની પ્રારંભિક કારોબાર સમયે સ્થિતિ ( સવારે ૧૦.૩૦ વાગે) Web Stories View more ઘરમાં અચાનક પોપટનું […]

વૈશ્વિક બજારોની અસ્પષ્ટ ગતિના સંકેતો વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક તેજી યથાવત રાખી હતી છે. શરૂઆતી કારોબારમાં મજબૂત ઉછાળા સાથે સેન્સેક્સ 39,862.26 સુધી નોંધાયો હતો. નિફ્ટીએ પણ વૃદ્ધિ ટકાવી રાખી 11,726.10 સુધી સપાટીને સ્પર્શ્યો હતો.
ભારતીય શેર બજારોની પ્રારંભિક કારોબાર સમયે સ્થિતિ ( સવારે ૧૦.૩૦ વાગે)
સેન્સેક્સ 39,876.77 +302.20 (0.76%) Open 39,633.19 High 39,903.73 Low 39,450.82
નિફટી 11,737.75 +75.35 (0.65%) Open 11,679.25 High 11,747.85 Low 11,629.35
માર્કેટની શરૂઆત નિરાશ રહી પરંતુ બાદમાં તેજી શરૂ થઈ અને તે યથાવત રહી હતી.બેન્કિંગ, આઈટી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં પ્રારંભિક નબળાઈ દેખાઈ હતી પણ ઑટો, એફએમસીજી અને ફાર્મા શેરોમાં મજબૂતી નજરે પડી હતી. નજીવી નરમાશ બાદ બજારે તેનો મિજાજ સ્પષ્ટ દેખાડી દીધો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો