માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

|

Oct 19, 2020 | 10:53 AM

આગામી માર્ચ માસમાં સતત 8 દિવસ બેન્ક બંધ રહેશે. જો તમારે બેન્કને લગતા કામકાજ કરવાના હોય તો ઝડપથી પૂરા કરી લેજો. બેન્ક બંધ રહેવાના કારણે કોઈ પણ પ્રકારના લેણ-દેણ થશે નહી તેમજ ચેક ક્લીયરન્સ પણ અટકી જશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ
Bank

Follow us on

આગામી માર્ચ માસમાં સતત 8 દિવસ બેન્ક બંધ રહેશે. જો તમારે બેન્કને લગતા કામકાજ કરવાના હોય તો ઝડપથી પૂરા કરી લેજો. બેન્ક બંધ રહેવાના કારણે કોઈ પણ પ્રકારના લેણ-દેણ થશે નહી તેમજ ચેક ક્લીયરન્સ પણ અટકી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

દેશમાં સરકારી બેન્કોમાં કામકાજ 8 થી 15 માર્ચ સુધી સતત 8 દિવસ બંધ રહેશે. ચાલો જાણીએ કે શા માટે બેન્ક બંધ રહેવાના છે. 8 માર્ચે રવિવાર છે તો રજાના કારણે બેન્ક બંધ રહેશે. ત્યારબાદ દેશમાં ઘણી જગ્યાએ 9 માર્ચે હોળીની જાહેર રજા છે તો અમુક જગ્યાએ 10 માર્ચે હોળીની રજા છે અને અમુક શહેરોમાં બંને દિવસ જાહેર રજા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

11,12 અને 13 માર્ચે સરકારી બેંકોના યુનિયન દ્વારા બેન્ક કર્મચારીની હડતાળ છે, તેથી 3 દિવસ બેંક બંધ રહેશે. હડતાળ બાદ 14 માર્ચે બીજો શનિવાર છે એટલે બેન્ક બંધ રહેશે અને 15 માર્ચે રવિવાર હોવાથી બેન્કનું કામકાજ બંધ રહેશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:30 am, Sat, 29 February 20

Next Article