જો જો મે મહિનામાં અટકી ના જાય જરૂરી કામકાજ, 13 દિવસ સુધી બંધ રહેશે બેંક!

|

Sep 29, 2020 | 2:10 PM

કોરોના વાઈરસની મહામારીમાં બેંકિંગ સેવાને શરૂ રાખવામાં આવી છે અને તેના લીધે રોજબરોજના રોકડ વ્યવહારોના કામ થઈ શકે છે. જો કે આગામી મહિનામાં બેંક 13 દિવસ બંધ રહેવાની છે અને તેના લીધે રોકડ કામકાજ અટકી શકે છે. મે મહિનામાં 13 દિવસ સુધી બેંક બંધ રહેવાની હોવાથી તમારું કામ પહેલાં જ કરી લો જેના લીધે બાદમાં […]

જો જો મે મહિનામાં અટકી ના જાય જરૂરી કામકાજ, 13 દિવસ સુધી બંધ રહેશે બેંક!

Follow us on

કોરોના વાઈરસની મહામારીમાં બેંકિંગ સેવાને શરૂ રાખવામાં આવી છે અને તેના લીધે રોજબરોજના રોકડ વ્યવહારોના કામ થઈ શકે છે. જો કે આગામી મહિનામાં બેંક 13 દિવસ બંધ રહેવાની છે અને તેના લીધે રોકડ કામકાજ અટકી શકે છે. મે મહિનામાં 13 દિવસ સુધી બેંક બંધ રહેવાની હોવાથી તમારું કામ પહેલાં જ કરી લો જેના લીધે બાદમાં મુશ્કેલીનો સામનો કરવો ના પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

 

આ પણ વાંચો :  અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ

કેમ રહેશે 13 દિવસ સુધી બેંક બંધ?
13 દિવસ સુધી બેંક કેમ બંધ રહેશે તે અંગે વાત કરીએ તો વિવિધ તહેવારો આવી રહ્યાં છે. જેમાં 1 મેના રોજ મજૂર દિવસ છે જેના લીધે મહિનાના પ્રથમ દિવસે જ દેશભરમાં બેંક બંધ રહેશે. 3મેના રોજ રવિવાર છે, 7મેના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. 8 મેના રોજ રવિન્દ્રનાથ ટાગોર જયંતિ છે. 9 મેના રોજ બીજો શનિવાર આવે છે. 10 મેના રોજ રવિવાર છે. 17 મેના રોજ રવિવાર છે. જેના લીધે બેંક બંધ રહેશે. આ સિવાય શબ-એ-કાદર 21મેના રોજ, 22મેના રોજ જુમ્મત ઉલ વિદા છે તો 23મેના રોજ ચોથો શનિવાર છે. 24મેના રોજ રવિવાર છે. 25મેના રોજ ઈદ છે અને 31મેના રોજ રવિવાર હોવાથી રજા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે અમુક તહેવારો એવા પણ છે જેના લીધે જે-તે રાજ્યમાં જ રજા રાખવામાં આવે છે. જેમાં રવિન્દ્રનાથ ટાગોર જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, શબ-એ-કાદર અને જુમ્મત ઉલ વિદાનો સમાવેશ થાય છે. જો કે તમારે કોઈ મુશ્કેલી વેઠવી ના પડે તે માટે પહેલાં જ રોકડ વ્યવહારોના કામ પુરા કરી લેવા જોઈએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:41 pm, Mon, 27 April 20

Next Article