એશિયાઈ બજારોમાં આજે મિશ્ર પરંતુ એકંદરે સારો કારોબાર, એશિયાઈ બજાર વૃદ્ધિના સંકેત એસજીએક્સ નિફ્ટી 0.30% સુધી વધ્યો

|

Nov 02, 2020 | 10:52 AM

વૈશ્વિક સંકેતોની આજે એશિયાઈ બજારો ઉપર અસર દેખાઈ રહી છે.એશિયાઈ બજારોમાં આજે મિશ્ર પરંતુ એકંદરે સારો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 326.29 અંક વધ્યા છે . સૂચકઆંક 1.42 ટકા વધીને 23,303.42 ના સ્તર જોવા મળી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 33 અંક સાથે 0.28 ટકાનો વધારો નોંધાવી 11,668 ના સ્તર પર કારોબાર કરી […]

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર પરંતુ એકંદરે સારો કારોબાર, એશિયાઈ બજાર વૃદ્ધિના સંકેત એસજીએક્સ નિફ્ટી 0.30% સુધી વધ્યો

Follow us on

વૈશ્વિક સંકેતોની આજે એશિયાઈ બજારો ઉપર અસર દેખાઈ રહી છે.એશિયાઈ બજારોમાં આજે મિશ્ર પરંતુ એકંદરે સારો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 326.29 અંક વધ્યા છે . સૂચકઆંક 1.42 ટકા વધીને 23,303.42 ના સ્તર જોવા મળી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 33 અંક સાથે 0.28 ટકાનો વધારો નોંધાવી 11,668 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.61 ટકા વધ્યો છે. જ્યારે હેંગ સેંગમાં 0.79 ટકા ઉછળો છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.95 ટકા મજબૂતીની સાથે 2,288.67 ના સ્તર પર નોંધાયો છે. તાઇવાન બજાર 0.43 ટકા ગગડીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ વૃદ્ધિ સાથે 3228.57 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

શુક્વારે વૈશ્વિક બજારોમાં વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં ડાઉજોન્સ , નેસ્ડેક માં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું સાથે S&P ૫૦૦ ઇન્ડેક્સ ગગડ્યા હતા. યુરોપિયન બજારમાં પણ નરમાશ નોંધાઈ હતી. બ્રિટેનમાં FTSE, ફ્રાન્સ cac અને જર્મની DAX માં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો હતો .

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article