અમેરિકા અને ચીન વચ્ચે થયેલી વ્યાપારિક બેઠક નિષ્ફળ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 300 અબજના ડોલરના ચીની ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી

|

May 11, 2019 | 3:43 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 300 અબજના ડોલરના ચીની ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે. ચીની ઉત્પાદકો પર ઈમ્પોર્ટ ડ્યૂટીને 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેવાઈ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે થયેલી વ્યાપારિક બેઠક નિષ્ફળ નીવડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 300 અબજના ડોલરના ચીની ઉત્પાદનો […]

અમેરિકા અને ચીન વચ્ચે થયેલી વ્યાપારિક બેઠક નિષ્ફળ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 300 અબજના ડોલરના ચીની ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 300 અબજના ડોલરના ચીની ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે. ચીની ઉત્પાદકો પર ઈમ્પોર્ટ ડ્યૂટીને 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેવાઈ

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે થયેલી વ્યાપારિક બેઠક નિષ્ફળ નીવડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 300 અબજના ડોલરના ચીની ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે. ચીની ઉત્પાદકો પર ઈમ્પોર્ટ ડ્યૂટીને 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેવાઈ છે. અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈથિજરે આ અંગેની જાણકારી આપી છે. તેમને કહ્યું કે, અમે ચીનની તમામ પ્રોડ્કટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો આદેશ કર્યો છે. ટ્રેડ વૉર ખતમ કરવાને લઇને ચીનના અને અમેરિકાના ઓફિસરોની વાતચીતમાં કોઇ પણ પરિણામ વગર ખતમ થતા અમેરિકાએ ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

નોંધનિય છે કે, આ પહેલા અમેરિકાએ ચીનતી આવતા 200 બિલિયન ડોલર સુધીના માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી. સ્થિતિ સુધરવાની આશા વ્યક્ત કરી હતી. પરંતુ બંને દેશ વચ્ચેની બેઠક નિષ્ફળ જતા હવે ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે. જેની સીધી અસર અન્ય દેશો પર પણ પડી શકે છે. અમેરિકાના કડક વલણ બાદ ચીન શું પગલા લે છે તેના પર વિશ્વની નજર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article