વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના લોકોની ધીરજ ખુટી, વડાપ્રધાન અને ગૃહપ્રધાનને 6 એસોસિએશનની રજૂઆત, તમામ નિયમો પાળીશું પણ વેપાર શરૂ કરી દેવા દો, પાંચ કરોડ લોકો પર પડી રહી છે અસર

અમદાવાદ સહિતના વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ કોરોનાં સમયકાળ દરમિયાન થઈ રહેલા નુક્શાનમાંથી ઉભરવા તેમજ રસ્તો કાઢવા માટે પીએમને વિનંતી કરી છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝને હવે નીતિ નિયમો સાથે ખોલવા વિનંતી કરી છે તેમજ ખાતરી આપવામાં આવી છે કે SOPને ફોલો કરવા તમામ ઓલ ઇન્ડિયા એસોસિએશનના લોકો તૈયાર છે કેમ કે 5 કરોડથી […]

વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના લોકોની ધીરજ ખુટી, વડાપ્રધાન અને ગૃહપ્રધાનને 6 એસોસિએશનની રજૂઆત, તમામ નિયમો પાળીશું પણ વેપાર શરૂ કરી દેવા દો, પાંચ કરોડ લોકો પર પડી રહી છે અસર
https://tv9gujarati.in/amdaavd-ni-weddi…ari-deva-rjauaat/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:31 PM

અમદાવાદ સહિતના વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ કોરોનાં સમયકાળ દરમિયાન થઈ રહેલા નુક્શાનમાંથી ઉભરવા તેમજ રસ્તો કાઢવા માટે પીએમને વિનંતી કરી છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝને હવે નીતિ નિયમો સાથે ખોલવા વિનંતી કરી છે તેમજ ખાતરી આપવામાં આવી છે કે SOPને ફોલો કરવા તમામ ઓલ ઇન્ડિયા એસોસિએશનના લોકો તૈયાર છે કેમ કે 5 કરોડથી વધુ લોકોને અસર પડી રહી છે. ટુરિઝમ, હોટેલ, ઇવેન્ટ, લગ્ન સહિતની અનેક ઇન્ડસ્ટ્રી હાલમાં ભારે નુક્શાન તળે છે જેને લઈને  જુદા જુદા 6 એસોસિએશન એક મંચ પર એકત્રિત થયા હતા અને આ ઉધોગને શરૂ કરવા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત કરી હતી. વ્યવસાયકારોએ તમામ નિયમો પાળવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">