પ્રારંભિક ઉતાર ચઢાવ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફટી 0.5%ની વૃદ્ધિ સાથે કરી રહ્યા છે કારોબાર

|

Nov 10, 2020 | 10:19 AM

પ્રારંભિક ઉતાર ચડાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,959.25 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 12,557.05 સુધી ઉછળ્યા છે. સેન્સેક્સ 0.33 ટકા અને નિફ્ટીમાં 0.22 ટકાની ઊપર મજબૂતી સાથે કારોબાર કી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.84 ટકા મજબૂતીની સાથે 28,041.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ભારતીય શેરબજારની […]

પ્રારંભિક ઉતાર ચઢાવ બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફટી 0.5%ની વૃદ્ધિ સાથે કરી રહ્યા છે કારોબાર

Follow us on

પ્રારંભિક ઉતાર ચડાવ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,959.25 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 12,557.05 સુધી ઉછળ્યા છે. સેન્સેક્સ 0.33 ટકા અને નિફ્ટીમાં 0.22 ટકાની ઊપર મજબૂતી સાથે કારોબાર કી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.84 ટકા મજબૂતીની સાથે 28,041.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૧૦ વાગે)

બજાર            સૂચકઆંક            વૃદ્ધિ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 સેન્સેક્સ    42,836.69    +239.26 

 નિફ્ટી        12,523.80     +62.75 

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ,નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ અને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી અને મેટલ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આઈટી અને ફાર્મા શેરોમાં વેચવાલીના દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે.

ભારતિય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં ઉતાર ચઢાવ આ મુજબ જોવા મળી રહ્યો છે
દિગ્ગજ શેર
વધ્યા :ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલએન્ડટી, એચડીએફસી, એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને ઓએનજીસી
ઘટ્યા :ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, ટીસીએસ, સિપ્લા અને ડિવિઝ લેબ

મિડકેપ શેર
વધ્યા :ઈન્ડિયન હોટલ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, આદિત્ય બિરલા ફેશન, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને આઈઆરસીટીસી
ઘટ્યા :મુથૂટ ફાઈનાન્સ, બેયર કૉર્પસાઈન્સ, જુબિલન્ટ ફૂડ્ઝ, સીજી કંઝ્યુમર અને અપોલો હોસ્પિટલ

સ્મૉલકેપ શેર
વધ્યા :ફીઝરસ ફોનિક્સ મિલ્સ, થોમસ કૂક્સ, ચલેટ હોટલ અને લેમન ટ્રી હોટલ
ઘટ્યા :ટ્રાન્સપેક, ઈન્ડિયામાર્ટ, ડાલમિયા શુગર, નોસિલ અને ઈનસેક્ટિસાઈડ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article