સતત 9 દિવસની તેજી બાદ આજે બજારમાં નરમાશ નજરે પડી , પ્રારંભિક કારોબારમાં બંને બજાર લાલ નિશાન ઉપર

|

Oct 14, 2020 | 11:21 AM

સતત 9 દિવસની તેજી બાદ આજે બજારમાં પ્રારંભિક સત્રમાં નરમાશ જોવા મળી રહી છે. ભારતીય બજારો સવારના સમયે લાલ નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,૨૯૯ સુધી જ્યારે નિફ્ટીએ 11,827 સુધી ગગડતો હતો . સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકા સુધી ની નબળાઈ જોવા મળી છે.બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક […]

સતત 9 દિવસની તેજી બાદ આજે બજારમાં નરમાશ નજરે પડી , પ્રારંભિક કારોબારમાં બંને બજાર લાલ નિશાન ઉપર

Follow us on

સતત 9 દિવસની તેજી બાદ આજે બજારમાં પ્રારંભિક સત્રમાં નરમાશ જોવા મળી રહી છે. ભારતીય બજારો સવારના સમયે લાલ નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,૨૯૯ સુધી જ્યારે નિફ્ટીએ 11,827 સુધી ગગડતો હતો . સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકા સુધી ની નબળાઈ જોવા મળી છે.બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 0.78 ટકા સુધી ઘટાડો અને 23,309.30 ના સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો . ઑટો, મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્ક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

દિગ્ગજ શેરોમાં વિપ્રો, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસી, યુપીએલ અને ગેલ ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાઈટન, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ અને બજાજ ફિનસર્વ વધ્યો છે. મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, ઑયલ ઈન્ડિયા અને આરબીએલ બેન્ક ગગડ્યા છે. અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, એન્ડયોરન્સ ટેકનોલૉજી, હિંદુસ્તાન એરોન, ચોલામંડલમ અને એમફેસિસ સારી સ્થિતિમાં છે. સ્મૉલકેપ શેરોમાં ભારત બિજલી, શેલ્બી, જીટીપીએલ હાથવે, ડીએફએમ ફૂડ્ઝ અને કારદા કંસ્ટ્રક્ટ તૂટ્યા છે. આ સેક્ટરમાં ટાટા સ્ટીલ, સાસ્કેન ટેક, ઉત્તમ શુગર, એરિસ લાઈફ અને કર્ણાટકા બેન્ક મજબૂત દેખાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય બજારોની સ્થિતિ (સવારે ૧૦.૧૫ વાગે)
બજાર            સૂચકઆંક             સ્થતિ
સેન્સેક્સ    40,370.88            −254.63 (0.63%)
નિફટી        11,849.05              −85.45 (0.72%)

Next Article