આજે વૈશ્વિક બજારોનો અસ્પષ્ટ સંકેત, ડાઓ જોંસ 0.23% ઘટ્યો

|

Dec 11, 2020 | 11:59 AM

આજે વૈશ્વિક સંકેત કોઈ એક ચોક્સ ઈશારો આપી રહ્યા નથી .યુએસ માર્કેટ રાહત પેકેજ અંગેની અનિશ્ચિતતાઓ વચ્ચે મિશ્ર સંકેત આપે છે. એશિયામાં પણ બજારની દિશા સ્પષ્ટ નથી NIKKEI નીચે છે પરંતુ KOSPI મજબૂત છે. એસજીએક્સ નિફ્ટીમાં ૦.25 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. અમેરિકાના બજારોમાં ડાઓ જોંસ 69.55 અંક સાથે 0.23 ટકાની નબળાઈ દર્જ કરી […]

આજે વૈશ્વિક બજારોનો અસ્પષ્ટ સંકેત, ડાઓ જોંસ 0.23% ઘટ્યો

Follow us on

આજે વૈશ્વિક સંકેત કોઈ એક ચોક્સ ઈશારો આપી રહ્યા નથી .યુએસ માર્કેટ રાહત પેકેજ અંગેની અનિશ્ચિતતાઓ વચ્ચે મિશ્ર સંકેત આપે છે. એશિયામાં પણ બજારની દિશા સ્પષ્ટ નથી NIKKEI નીચે છે પરંતુ KOSPI મજબૂત છે. એસજીએક્સ નિફ્ટીમાં ૦.25 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.

અમેરિકાના બજારોમાં ડાઓ જોંસ 69.55 અંક સાથે 0.23 ટકાની નબળાઈ દર્જ કરી 29,999.26 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 66.85 અંક મુજબ 0.54 ટકાના વધારાની સાથે 12,405.81 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 4.72 અંક ઘટાડાની સાથે 3,668.10 ના સ્તર પર બંધ થયા છે. ક્રૂડ તેલમાં એક ઉછાળો આવી રહ્યો છે તેના ભાવો 9 મહિનાની ઉચાઇએ પહોંચી ગયા છે. માર્ચ પછી પહેલીવાર બ્રેન્ટ ૫૦ ડોલર ને પાર કરી ગયો છે. વેક્સીન શરૂ થતાં ક્રૂડની માંગમાં વધારો થવાની ધારણા છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 143.50 અંક અનુસાર 0.54 ટકા ઘટીને 26,612.74 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 0.05 ટકાના નજીવા વધારાની સાથે 13,531.50 ના સ્તર પર છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.43 ટકા અને હેંગ સેંગમાં 0.45 ટકાની મજબૂતીમાં દેખાઈ રહયા છે.કોરિયાઈ બજાર કોસ્પી 0.85 ટકા ઉછળીને 2,769.74 ના સ્તર પર છે. જ્યારે, તાઇવાનના બજાર 0.42 ટકા જ્યારે શંધાઈ કંપોઝિટ 0.31 ટકા નબળાઈ દેખાડી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article