3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા
કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં રોજગારી ઘટી રહી છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા તો ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે. હવે ઓનલાઈન કેબ સર્વિસ આપનારી ઉબર કંપનીએ તેમના 14 ટકા એટલે કે 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની […]
કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં રોજગારી ઘટી રહી છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા તો ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે. હવે ઓનલાઈન કેબ સર્વિસ આપનારી ઉબર કંપનીએ તેમના 14 ટકા એટલે કે 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે.
3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા Heena Chauhan#TV9News #TV9Live #Uber #Job #coronaviruspandemic
TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १४ मे, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉબરે આ કર્મચારીઓને એક વીડિયો કોલ દ્વારા કહ્યું કે કોરોના મહામારી એક મોટો પડકાર બની ગયો છે. તેનાથી બચવા માટે ઉબરે કર્મચારીઓને કહ્યું કે તેને હવે જરૂરીયાત નથી. ત્યારબાદ ઉબરની ખુબ આલોચના થઈ રહી છે. એક અહેવાલ મુજબ ઉબર ગ્રાહક સેવાના પ્રમુખ રફિલ શેવલૉએ તેમના કર્મચારીઓને કાઢવાની જાહેરાત કરી.
તેમને કહ્યું અમે 3,700 ફ્રંટલાઈન કર્મચારીઓને કાઢી રહ્યા છે. તમારૂ કામ પ્રભાવિત થયું છે અને આજે તમારો ઉબરની સાથે કામ કરવાનો છેલ્લો દિવસ છે. તેમને 3 મિનિટના એક વીડિયો કોલમાં પોતાના કર્મચારીઓને આ વાત કહી. તેમને ઉબરની સાથે જોડાઈ રહેવા અને યોગદાન માટે કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]