ભારતીય શેરબજાર નરમાશ સાથે ખુલ્યા બાદ ઉછાળો , સેન્સેક્સ ૩૦૨ અને નિફટી ૭૫ અંક વધ્યા

વૈશ્વિક બજારોની અસ્પષ્ટ ગતિના સંકેતો વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક તેજી યથાવત રાખી હતી છે. શરૂઆતી કારોબારમાં મજબૂત ઉછાળા સાથે સેન્સેક્સ 39,862.26 સુધી નોંધાયો હતો. નિફ્ટીએ પણ વૃદ્ધિ ટકાવી રાખી 11,726.10 સુધી સપાટીને સ્પર્શ્યો હતો. ભારતીય શેર બજારોની પ્રારંભિક કારોબાર સમયે સ્થિતિ ( સવારે ૧૦.૩૦ વાગે) Web Stories View more Makhana : ગરમીમાં […]

ભારતીય શેરબજાર નરમાશ સાથે ખુલ્યા બાદ ઉછાળો , સેન્સેક્સ ૩૦૨ અને નિફટી ૭૫ અંક વધ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 07, 2020 | 1:00 PM

વૈશ્વિક બજારોની અસ્પષ્ટ ગતિના સંકેતો વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક તેજી યથાવત રાખી હતી છે. શરૂઆતી કારોબારમાં મજબૂત ઉછાળા સાથે સેન્સેક્સ 39,862.26 સુધી નોંધાયો હતો. નિફ્ટીએ પણ વૃદ્ધિ ટકાવી રાખી 11,726.10 સુધી સપાટીને સ્પર્શ્યો હતો.

ભારતીય શેર બજારોની પ્રારંભિક કારોબાર સમયે સ્થિતિ ( સવારે ૧૦.૩૦ વાગે)

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

સેન્સેક્સ 39,876.77 +302.20 (0.76%) Open      39,633.19 High       39,903.73 Low        39,450.82

નિફટી 11,737.75   +75.35 (0.65%) Open  11,679.25 High   11,747.85 Low  11,629.35

માર્કેટની શરૂઆત નિરાશ રહી પરંતુ બાદમાં તેજી શરૂ થઈ અને તે યથાવત રહી હતી.બેન્કિંગ, આઈટી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં પ્રારંભિક નબળાઈ દેખાઈ હતી પણ ઑટો, એફએમસીજી અને ફાર્મા શેરોમાં મજબૂતી નજરે પડી હતી. નજીવી નરમાશ બાદ બજારે તેનો મિજાજ સ્પષ્ટ દેખાડી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">