Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Slab 2022 : નિર્મલા સિતારમણે જાહેર કર્યો 2022 માટેનો નવો ટેક્સ સ્લેબ, જાણો મધ્યમ વર્ગને કેટલી મળી છૂટ ?

Union Budget 2022 : વર્ષ 2022-23 માટેનું યુનિયન બજેટ જાહેર થઇ ચૂક્યુ છે ત્યારે બધાની નજર એ જ વાત પર છે કે મધ્યમ વર્ગીય લોકોને ટેક્સમાં કેટલી રાહત મળી છે. 

Tax Slab 2022 : નિર્મલા સિતારમણે જાહેર કર્યો 2022 માટેનો નવો ટેક્સ સ્લેબ, જાણો મધ્યમ વર્ગને કેટલી મળી છૂટ ?
Finance minister nirmala sitharaman announcements on Income Tax Slab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 6:16 PM

Union budget 2022-23 રજૂ થઇ ચૂક્યુ છે. સામાન્ય માણસની નજર બજેટ પર હોય છે કારણ કે વાર્ષિક બજેટ સીધી રીતે તેમના જીવન પર પ્રભાવ પાડે છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટને રજૂ કર્યુ. જુઓ નવા આર્થિક વર્ષમાં કોને મળી કેટલી છૂટ અને શું છે નવો ટેક્સ સ્લેબ ?

જે કરદાતાઓએ રિટર્ન ભરતી વખતે પોતાની આવક છુપાવી હશે તેમને પોતાની સાચી આવક જાહેર કરીને ટેક્સ ભરવા માટે ફરીથી તક આપવામાં આવશે. એટલે કે કરદાતાને અપડેટેડ રિટર્ન ભરવાની તક મળશે. હવે કરદાતા 2 વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ભરી શક્શે.

  • ક્રિપ્ટો કરન્સી, વર્ચ્યુઅલ કરન્સીના મારફતે થતી આવક પર 30 ટકા ટેક્સ ચુકાવવો પડશે
  • દિવ્યાંગોને કરમુક્તિ અપાશે
  • NPSમાં યોગદાન 14 ટકા
  • કો ઓપરેટીવ સોસાયટીને 15% ટેક્સ આપવો પડશે.

 Tax Slab 2022-23

ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
નવું ટેક્સ માળખું વાર્ષિક આવક (Rs.)
Nil 2.5 લાખ સુધી
5% 2.5 – 5 લાખ
10% 5 – 7.5 લાખ
15% 7.5 – 10 લાખ
20% 10 – 12.5 લાખ
25% 12.5 – 15 લાખ
30% 15 લાખ થી વધારે

Senior Citizens Income Tax Slabs FY 2022-2023

75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી, ભારતને સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાને લઇને આ છૂટ આપવામાં આવી, બજેેટ જાહેર કરતી વખતે નિર્મલા સિતારમણે જણાવ્યું, 75 વર્ષથી વધુ ઉંમરાના વ્યક્તિને ITR ભરવાની જરૂર નથી, 75 વર્ષથી વધુની ઉમરના પેન્શન ધારકોને પણ ટેક્સ ભરવાથી મળી છૂટ

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે

આ પણ વાંચો –

Budget 2022 : સ્વતંત્ર ભારતમાં 7 બજેટ એવા રજૂ થયા જે દેશની પ્રગતિના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાયા

આ પણ વાંચો –

Budget 2022 Speech LIVE: મોદી કેબિનેટે બજેટને આપી મંજૂરી, સંસદમાં બેજટને રજુ કરાયુ

આ પણ વાંચો –

Budget 2022 : કોરોનાકાળના બીજા બજેટમાં શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો છેલ્લા 10 વર્ષના બજેટ સમયે શેરબજારનો કેવો હતો મૂડ

g clip-path="url(#clip0_868_265)">