Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 06 ઓક્ટોબર: વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે, કોઈપણ નવું કામ પણ શરૂ થશે

|

Oct 06, 2021 | 6:14 AM

Aaj nu Rashifal: આ રાશિના જાતકોને આજના દિવસે ઘરમાં કોઈ ગેરસમજ ઉભી થઈ શકે છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 06 ઓક્ટોબર: વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે, કોઈપણ નવું કામ પણ શરૂ થશે
Horoscope Today Virgo

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા રાશિ :
આજના દિવસે આ રાશિના જાતકો સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો. બાળકોના શિક્ષણને લગતી કેટલીક લાભદાયી યોજનાઓ સફળ થશે. તેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ પણ વધશે. તમે સામાજિક કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો.

તમારા વર્તન અને વિચાર પર થોડો વિચાર કરવો પણ જરૂરી છે, કારણ કે આના કારણે ઘરમાં કોઈ ગેરસમજ ઉભી થઈ શકે છે. જો કોઈ વાહન સંબંધિત લોન લેવાનું વિચારી રહ્યું છે, તો તેને ફરી એક વખત વિચારવાની જરૂર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે.બજારમાં તમારી છબી ખૂબ સારી રહેશે. કોઈપણ નવું કામ પણ શરૂ થશે, પરંતુ અત્યારે વધારે નફાની અપેક્ષા ન રાખો અને મહેનત કરો. અને તમારી પદ્ધતિ અન્ય લોકો સમક્ષ ઉજાગર કરશો નહીં.

લવ ફોકસ- ઘર અને બિઝનેસ વચ્ચે યોગ્ય સુમેળ જાળવી રાખવાથી બંને જગ્યાએ સુખદ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા જાળવવા માટે, એકબીજાની લાગણીઓને માન આપવું જરૂરી છે.

સાવચેતી- માઈગ્રેનની સમસ્યા માથાનો દુખાવો પરેશાન કરશે. આ સમયે વાહન પણ ખૂબ જ કાળજીપૂર્વક ચલાવવાની જરૂર છે.

લકી કલર : બ્રાઉન
લકી અક્ષર : એ
ફ્રેન્ડલી નંબર :  6

Next Article