Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 12 સપ્ટેમ્બર: નાણાકીય વહેવારો સંબંધિત બાબતો પર રાખવું ખાસ ધ્યાન

|

Sep 12, 2021 | 6:15 AM

Aaj nu Rashifal: કૌટુંબિક સંબંધો સારા રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. તેમને ઈમોશનલ સપોર્ટની જરૂર છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 12 સપ્ટેમ્બર: નાણાકીય વહેવારો સંબંધિત બાબતો પર રાખવું ખાસ ધ્યાન
Taurus horoscope

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ: પારિવારિક અને સામાજિક કાર્યોમાં તમે વધુ સક્રિય રહેશો. કેટલાક નજીકના લોકો સાથે મિલન-મુલાકાત પણ શક્ય છે. જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. આવકની સાથે સાથે ખર્ચ પણ જણાશે.

નાણાકીય રોકાણોથી સંબંધિત બાબતો પર ફરી ફરીને વિચાર કરવા, શેર બજારમાં રોકાણ થઈ શકે છે. ભાઈઓ સાથે કેટલાક મતભેદોની સ્થિતિ છે, તેથી તમારા ક્રોધને કાબૂમાં રાખો. બપોર પછી વસ્તુઓ સામાન્ય થઈ જશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં તમને તમારી મહેનત મુજબ યોગ્ય પરિણામો મળશે. પરંતુ નોકરીમાં તમારા કામ પ્રત્યે વધુ જાગૃત રહો, કોઈપણ ભૂલને કારણે ઓડિટ આવી શકે છે. આ સમયે આપની કાર્યપદ્ધતિને વધુ સુધારવાની જરૂર છે.

લવ ફોકસ- કૌટુંબિક સંબંધો સારા રહેશે. જીવન સાથીનું સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. તેમને ઈમોશનલ સપોર્ટની જરૂર છે.

સાવચેતીઓ – કામના ભારને કારણે થાક અને સ્વભાવ ચીડિયાપણું થઈ શકે છે. ધ્યાન-યોગમાં થોડો સમય પસાર કારવાઈ જરૂર છે.

લકી રંગ – ગુલાબી
લકી અક્ષર – O
ફ્રેંડલી નંબર – 2

Next Article