AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 05 ઓગસ્ટ: તમારા ગુસ્સા પર રાખો કાબૂ, બગડી શકે છે નજીકના સબંધો

Aaj nu Rashifal: આંખને લાગતાં રોગો થઈ શકે. આંખને તાણ પડે તેવા કાર્યોમાં વચ્ચે આરામ કરી લેવો

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 05 ઓગસ્ટ: તમારા ગુસ્સા પર રાખો કાબૂ, બગડી શકે છે નજીકના સબંધો
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:44 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કાર્યમાં યોગ્ય સફળતા મળે તેવી સંભાવના છે. તેથી સખત મહેનત કરો. થોડી શુભ સ્થિતિ રહેશે. ઉપરાંત, આ સમયે બનાવવામાં આવેલી નવી યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ તકો પૂરી પાડશે.

ખર્ચ વધારે થશે. પરંતુ તે જ સમયે, આવકના માર્ગ પણ મોકળા થશે. તમારો ગુસ્સા વાળો સ્વભાવ કોઈની સાથેના સંબંધોને બગાડી શકે છે. તેથી તમારા સ્વભાવમાં પોઝિટિવિટી રાખો.

વ્યવસાય સ્થળની કામગીરીમાં થોડો ફેરફાર લાવવાની જરૂર છે. જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્રોત ઉત્પન્ન કરશે. તેથી શક્ય તેટલા લોકો સાથે સંપર્કમાં રહો. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત ધંધા સામાન્ય રહેશે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. ઘરની સમસ્યાને લઈને દાંપત્ય જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.

સાવચેતીઓ- આંખને લાગતાં રોગો થઈ શકે. આંખને તાણ પડે તેવા કાર્યોમાં વચ્ચે આરામ કરી લેવો

લકી રંગ – વાદળી લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 7

g clip-path="url(#clip0_868_265)">