Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 21 ઓક્ટોબર: પ્રેમીઓને લગ્નની મંજૂરી મળવાની શક્યતા, દિવસ સારો પસાર થાય

|

Oct 21, 2021 | 6:26 AM

Aaj nu Rashifal: મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું તમને લાંબા ગાળે પરેશાન કરી શકે છે

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 21 ઓક્ટોબર: પ્રેમીઓને લગ્નની મંજૂરી મળવાની શક્યતા, દિવસ સારો પસાર થાય
Horoscope Today Sagittarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

ધન: આ સમયે તમારી સકારાત્મક વિચારસરણી તમારા માટે નવી સિદ્ધિઓ સર્જી રહી છે. કેટલાક ચોક્કસ લોકો સાથે સંપર્કના કારણે તમારી વિચારવાની શૈલીમાં યોગ્ય ફેરફાર થશે. તમારા કામ પ્રત્યે સભાન રહેવું અને એકાગ્રતા રાખવાથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

કોઈ ખાસ વ્યક્તિ જ તમારી પ્રવૃત્તિઓનો ખોટો લાભ લઈ શકે છે. કોઈ પર વિશ્વાસ ન કરવો અને તમારા પોતાના નિર્ણય સર્વોપરી રાખવો વધુ સારું રહેશે. કોઈપણ કાળે પર તમારા બજેટથી વધુ ખર્ચ ન કરો.

નોકરી કરતા વ્યક્તિએ રૂપિયાની લેવડ -દેવડ સંબંધિત કામો કાળજીપૂર્વક કરવા જોઈએ. કોઈપણ પ્રકારની ભૂલના કારણે તમારી પ્રતિષ્ઠાને કલંક લાગી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવીને સંબંધો સારા રહેશે.

લવ ફોકસ- વિવાહિત જીવન સુખી રહેશે. પ્રેમ સંબંધોમાં પરિવારના સભ્યોની મંજૂરી પણ મળશે.

સાવચેતી- મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું તમને લાંબા ગાળે પરેશાન કરી શકે છે.

લકી કલર- લાલ
લકી અક્ષર – N
ફ્રેંડલી નંબર – 2

 

 

Next Article