Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 21 ઓગસ્ટ: આજે સંતાનોને આપો ખાસ સમય, ઉતાવળને બદલે લો શાંતિથી કામ

|

Aug 21, 2021 | 6:28 AM

Aaj nu Rashifal: પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ઘરનું વાતાવરણ પણ સુખદ અને શાંતીભર્યું રહેશે

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 21 ઓગસ્ટ: આજે સંતાનોને આપો ખાસ સમય, ઉતાવળને બદલે લો શાંતિથી કામ
ધનુ - આ સૂર્યગ્રહણ તમારા માટે બિનજરૂરી દોડધામ લાવશે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. કાર્યો પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. મુસાફરી કરવાની શક્યતા.

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ તકો સર્જી રહી છે. તમારા કામને માત્ર ઉતાવળમાં કરવાને બદલે શાંતિપૂર્ણ રીતે પતાવવાનો પ્રયાસ કરો જે કાર્યો થોડા સમય માટે અવરોધરૂપ હતા, તે આજે સરળ અને સારી રીતે ઉકેલાશે.

સંતાનોની સમસ્યાઓ શાંતિથી સાંભળો અને તેમને શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પણ પ્રયાસ કરો. ઘરના વડીલોની સલાહનું પાલન કરવું જરૂરી છે. કાલ્પનિક વસ્તુઓ પર વધારે ધ્યાન ન આપો અને વાસ્તવિકતા પર રહો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ધંધાકીય કામ માટે લોન અથવા ઉધાર લેતી વખતે, એકવાર વિચાર કરો. અને પૈસાની લેવડદેવડમાં પણ સાવધાની રાખો. સંપત્તિ સંબંધિત કોઈપણ સોદો અંતિમ હોય શકે છે. નોકરી કરતા લોકોને હજુ પણ તેમની ઓફિસને વ્યવસ્થિત કરવામાં સમસ્યાઓ આવશે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ઘરનું વાતાવરણ પણ સુખદ અને શાંતીભર્યું રહેશે.

સાવચેતી- કમર અને ખભાનો દુખાવો પરેશાન કરશે. યોગ અને કસરત પર ધ્યાન આપો.

લકી કલર – કેસરી
લકી અક્ષર – H
ફ્રેંડલી નંબર – 3

 

 

Next Article