Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 06 ડિસેમ્બર: તમારા કામ પ્રત્યે તમારું સંપૂર્ણ સમર્પણ તમને કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ અપાવશે

|

Dec 06, 2021 | 6:11 AM

Aaj nu Rashifal: યુવકો તેમના પ્રેમ સંબંધોને લઈને ખૂબ જ ગંભીર રહેશે,

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 06 ડિસેમ્બર: તમારા કામ પ્રત્યે તમારું સંપૂર્ણ સમર્પણ તમને કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ અપાવશે
Horoscope Today sagittarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: તમારા કામ પ્રત્યે તમારું સંપૂર્ણ સમર્પણ તમને કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ અપાવશે. જો ઘરમાં જાળવણી અથવા સુધારણા માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો તેમાં વાસ્તુના નિયમોનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, અંગત કામ માટે પણ થોડો સમય કાઢો.

અન્યની બાબતોને કારણે વાદ-વિવાદ અને ઝઘડા થઈ શકે છે. જેના કારણે પોલીસ સ્ટેશન વગેરેના ચક્કર લગાવવાની પણ શક્યતા છે. આ સમયે તમારા સ્વભાવમાં ખૂબ ધીરજ અને સંયમ રાખો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કાર્યસ્થળમાં તમામ કામ વ્યવસ્થિત રીતે થશે. માત્ર જોખમી પ્રવૃતિ કોઈપણ પ્રકારનો રસ ન લો. આ સમયે આવકના સ્ત્રોત પણ વધશે. ઓફિસમાં અન્ય લોકો સાથે કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડો.

લવ ફોકસ- જીવનસાથીની સલાહ તમારી કોઈપણ યોજનામાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. યુવકો તેમના પ્રેમ સંબંધોને લઈને ખૂબ જ ગંભીર રહેશે.

સાવચેતી- તમારા ખાવા-પીવાને સંયમિત રાખો. આ સમયે બેદરકારીને કારણે લીવરની સમસ્યા થઈ શકે છે.

લકી કલર – નારંગી
લકી કલર – S
મૈત્રી નંબર – 1

 

Next Article