AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 06 ઓગસ્ટ: આવકમાં થશે વધારો, મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર

Aaj nu Rashifal: દૈનિક આવક પહેલા કરતા સારી રહેશે, ઉપરાંત આર્થિક રીતે લાભ થવાની સંભાવના છે

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 06 ઓગસ્ટ: આવકમાં થશે વધારો, મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:56 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન:ઘરના વડીલોના અનુભવ અને સલાહને અનુસરવાથી તમને વધારે મદદરૂપ થશે અને તમે તમારા જીવનને વધુ સકારાત્મક રીતે સમજી શકશો. માનસિક શાંતિ જાળવવા માટે, થોડો સમય એકાંતમાં વિતાવવો યોગ્ય રહેશે.

મિલકત સંબંધિત કોઈ પણ બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે સંબંધોમાં અણબનાવ પણ આવી શકે છે. બાળકની પ્રવૃત્તિઓને અવગણશો નહીં.ઉપરાંત અભ્યાસ અંગે તેમને માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે.

દૈનિક આવક પહેલા કરતા સારી રહેશે, ઉપરાંત આર્થિક રીતે લાભ થવાની સંભાવના છે. લોન સંબંધિત બાબતોમાં છેતરપિંડી થઈ શકે છે. આથી તમારુ કાર્ય કોઈ યોગ્ય વ્યક્તિ પાસે કરાવવું વધુ સારૂ રહેશે. નોકરી કરતા લોકોને કેટલીક વિશેષ સત્તા મળશે.

લવ ફોકસ- પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી તમે હળવાશ અનુભવશો.ઉપરાંત અવિવાહિત લોકો માટે કેટલાક પણ સારા સમાચાર આવી શકે છે.

સાવચેતી- પ્રદૂષણ અને બદલાતા વાતાવરણમાં તમારા સ્વાસ્થયની કાળજી લેવી. ગળામાં ઈંફેક્શન અને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.

શુભ કલર – ક્રીમ શુભ અક્ષર – અ ફ્રેંડલી નંબર – 3

અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
g clip-path="url(#clip0_868_265)">