Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 19 ઓગસ્ટ: આજે સંતાનો સાથે રાખો મૈત્રીપૂર્ણ વહેવાર, ધંધામાં ફાયદો જણાય

|

Aug 19, 2021 | 6:28 AM

Aaj nu Rashifal: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. તમારી જીવનશૈલી પ્રત્યે જાગૃત રહો.

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 19 ઓગસ્ટ: આજે સંતાનો સાથે રાખો મૈત્રીપૂર્ણ વહેવાર, ધંધામાં ફાયદો જણાય
Leo Horoscope Today

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: પ્રોપર્ટીને લગતા કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા થશે અને પરિણામો પણ સકારાત્મક રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય પસાર કરીને તમે નવી ઉર્જાનો અનુભવ કરશો. વિદ્યાર્થીઓ તેમના કોઈ પણ પ્રોજેક્ટમાં સફળ થશે.

પરંતુ માતાપિતાએ તેમના બાળકો સાથેનો વહેવાર મૈત્રીપૂર્ણ હોવો જોઈએ. વધુ પડતો સંયમ તેમના સ્વભાવને વધુ જિદ્દી બનાવી શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વેપાર સંબંધિત કોઈ મહત્વનો નિર્ણય આજે ન લેવો. આજે ગ્રહોની સ્થિતિ બહુ અનુકૂળ નથી. પરંતુ ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં લેવાયેલા નિર્ણયો સારા રહેશે. કોઈ પણ સમસ્યાના કિસ્સામાં તમને અનુભવી વ્યક્તિની સલાહ પણ મળશે.

લવ ફોકસ- વિવાહિત જીવન મધુર રહેશે. અવિવાહિત લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

સાવચેતી- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. તમારી જીવનશૈલી પ્રત્યે જાગૃત રહો.

લકી રંગ – કેસરી
લકી અક્ષર – V
લકી નંબર – 5

Next Article