Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 31 જુલાઇ: સંતાનોની સમસ્યાઓ થશે દૂર, ભાઈઓનો રહેશે સંપૂર્ણ સહકાર

|

Jul 31, 2021 | 7:06 AM

Aaj nu Rashifal:પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમીઓ વચ્ચે વાદ-વિવાદના લીધે બ્રેક-અપ સુધી વાત વધી શકે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 31 જુલાઇ: સંતાનોની સમસ્યાઓ થશે દૂર, ભાઈઓનો રહેશે સંપૂર્ણ સહકાર
Horoscope Today Gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

મિથુન: આજે કોઈ જુનો વિવાદ કે ઝગડો ઉકેલાશે. તમારી નમ્ર સ્વભાવને લીધે તમારી લોકપ્રિયતા પણ વધશે. બાળકોને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન થવાને કારણે મનમાં શાંતિ અને રાહત રહેશે. ભાઇઓનો પણ પૂર્ણ સહયોગ રહેશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

છેલ્લા કેટલાક સમયથી તમારી ઘણી યોજનાઓ ખોટી સાબિત થઈ રહી છે. તેથી સપનાની દુનિયામાંથી બહાર આવો અને વાસ્તવિકતામાં સમજદારીથી કામ કરો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો.

જો કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાની યોજના છે, તો સફળતા ઘણી મહેનત બાદ જ મળશે. તેથી હિંમત રાખો. કોઈ પણ સમસ્યામાં અનુભવી વ્યક્તિનો અભિપ્રાય લો. કર્મચારીઓ સાથે ચાલી રહેલી સમસ્યા પણ હલ થઈ શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમીઓ વચ્ચે વાદ-વિવાદના લીધે બ્રેક-અપ સુધી વાત વધી શકે.
સાવચેતીઓ- વધુ પડતાં બહારના ખોરાક પર નિર્ભર ન રહેવું. પેટની સમસ્યા થઈ શકે છે.

લકી રંગ – જાંબલી
લકી અક્ષર – P
ફ્રેંડલી નંબર – 7

 

 

Next Article