Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 27 ઓક્ટોબર: વડીલોની સલાહ અને આશીર્વાદ વરદાન સાબિત થશે, ધંધામાં સમસ્યાથી રાહત થશે

|

Oct 27, 2021 | 6:13 AM

Aaj nu rashifal : જમીન-સંપત્તિ સંબંધિત કોઈપણ કાર્ય લાભદાયી રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 27 ઓક્ટોબર: વડીલોની સલાહ અને આશીર્વાદ વરદાન સાબિત થશે, ધંધામાં સમસ્યાથી રાહત થશે
Horoscope Today

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં.

મેષ રાશિ : 

આ રાશિના જાતકોનો આજનો દિવસ અનુકૂળ રહેશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર જ ધ્યાન આપો. તેમની સલાહ અને આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભરપૂર ઉપયોગ કરો. અચાનક કોઈ સિદ્ધિ મળી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કોઈપણ નવું કામ અથવા રોકાણ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ સંશોધન કરો. કોઈનાથી છેતરાશો નહીં. ભાવનાઓમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. સમય પ્રમાણે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લાવવા જરૂરી છે.

વ્યવસાય સંબંધિત સમસ્યાઓમાં થોડી રાહત મળશે.આજે આંશિક સફળતા મળવાની સંભાવના છે. જમીન-સંપત્તિ સંબંધિત કોઈપણ કાર્ય લાભદાયી રહેશે. એક મહાન સોદો થવાની શક્યતા. અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો.

લવ ફોકસઃ- પતિ-પત્ની પરસ્પર વાતચીત  દ્વારા ઘરની વ્યવસ્થા યોગ્ય રાખશે. પ્રેમ સંબંધમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. થોડો સમય સાથે વિતાવો.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. ઋતુ પ્રમાણે તમારો આહાર અને દિનચર્યા રાખો.

લકી કલર  – બદામી
લકી અક્ષર – આર
ફ્રેન્ડલી નંબર  – 3

Next Article