AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima 2023: ગુરુ પૂર્ણિમાના દિવસે આ 4 ઉપાય કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, વરસાવસે આશિર્વાદ

Guru Purnima 2023 Upay: ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક વિશેષ કાર્ય અને ઉપાય કરવાથી ગુરુ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આવો તમને જણાવીએ કે આ દિવસે શું કરવું અને શું ન કરવું.

Guru Purnima 2023: ગુરુ પૂર્ણિમાના દિવસે આ 4 ઉપાય કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, વરસાવસે આશિર્વાદ
Guru purnima
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 4:45 PM
Share

Guru Purnima 2023 Upay: અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3જી જુલાઈ 2023 એટલે કે આવતીકાલે સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે પૂજા અને સ્નાન-દાન અવશ્ય કરવું જોઈએ. જણાવી દઈએ કે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો, ત્યારથી આ દિવસે ગુરુ પૂર્ણિમા(Guru Purnima) મનાવવામાં આવે છે. આ દિવસે શિષ્યો તેમના ગુરુઓના આશીર્વાદ લે છે.

આ પણ વાંચો : PHOTOS : ભક્તો એ કરી ગજરાજની પૂજા, જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આદિવાસીઓ કર્યુ પરંપરાગત નૃત્ય

આ દિવસે કેટલાક વિશેષ કાર્ય અને ઉપાય કરવાથી વ્યક્તિને ગુરુ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ કેટલાક એવા કામ છે, જેને કરવાથી ગુરુ અને શ્રી હરિ નારાજ થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

ગુરુ પૂર્ણિમાના દિવસે અવશ્ય કરો આ ચમત્કારી ઉપાય

  • 1. ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડના મૂળમા જળ ચઢાવો. એવું કહેવાય છે કે આનાથી ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રહે છે.
  • 2. અષાઢની ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે પતિ-પત્ની અથવા દંપતીએ ચંદ્રના દર્શન કરવા જોઈએ અને સાથે મળીને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી તમારા વિવાહિત જીવનમાં સુખ, શાંતિ અને આનંદ આવે છે.
  • 3. ગુરુ પૂર્ણિમાની સાંજે તુલસીમાં દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
  • 4. અપરિણીત છોકરીઓએ આ દિવસે પૂર્ણિમાને વ્રત રાખવું જોઈએ અને સાંજે ચંદ્રને ગંગા જળ, દૂધ અને અક્ષતના થોડા અર્પણ કરવા જોઈએ. તેનાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થાય છે.

ગુરુ પૂર્ણિમા પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ

  • 1. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરને બિલકુલ ગંદુ ન રાખો.
  • 2. આ દિવસે કોઈને ખરાબ ન બોલો, ન તો કોઈની સાથે દલીલ કે ઝઘડો કરો.
  • 3. આ દિવસે ક્યારેય તમારા શિક્ષકનું અપમાન ન કરો અને તમારા વડીલોનો અનાદર ન કરો.
  • 4. ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસ ન ખાવું.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">