AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવી શકે છે.

હનુમાનજીની વિશેષ કૃપા!
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 27, 2021 | 12:05 PM
Share

હનુમાનજી (HANUMANJI) ચિરંજીવી કહેવાય છે. હનુમાનજી તો આ કળિયુગમાં હાજરાહજુર મનાય છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત સાથે કેટલીયે કથાઓ અને વાયકાઓ હનુમાનજી સાથે જોડાયેલી છે. પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન રહેતા પવનપુત્ર તેમના ભક્તોને પણ ક્યારેય નિરાષ કરતાં નથી.

એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી શકે છે અને હનુમાનજીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરાવી શકે છે.

આપ જ્યારે પણ મંદિર જાઓ એક લીંબુ અને 4 લવિંગને સાથે રાખો. મંદિરમાં હનુમાનજીના મંદિરની સામે લીંબુમાં લવિંગ લગાવી દો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ અથવા હનુમાનજીના કોઈ મંત્રનો જાપ કરો. હનુમાનજીને પ્રાર્થના કર્યા બાદ જ્યારે પણ તમે એ કાર્ય કરો છો ત્યારે તે લીંબુ અને લવિંગને સાથે રાખવું.

આ પ્રયોગથી તમારી મહેનતને તો વેગ મળશે જ અને સાથે જ હનુમાનજીની કૃપા પણ બની રહેશે.

આ પણ વાંચો  વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’

રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી

શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો

કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">