AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anvadhan : આજે છે અન્વાધાન, આ પવિત્ર દિવસે વૈષ્ણવો કરે છે ભગવાન વિષ્ણુની પૂજા

આ તિથી મહિનામાં બે વાર આવે છે. આજે શુક્લ પક્ષની પૂર્ણિમા છે, તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ચાલો પહેલા જાણીએ અન્વાધાન એટલે શું?

Anvadhan : આજે છે અન્વાધાન, આ પવિત્ર દિવસે વૈષ્ણવો કરે છે ભગવાન વિષ્ણુની પૂજા
Anvadhan
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 26, 2021 | 5:27 PM
Share

Anvadhan વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાય વિષ્ણુના ભક્તો છે. આ તારીખ શુક્લ પક્ષની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. તેમજ કૃષ્ણ પક્ષની અમાસની તિથીએ પણ ઉજવવામાં આવે છે. આ કિસ્સામાં, આ તિથી મહિનામાં બે વાર આવે છે. આજે શુક્લ પક્ષની પૂર્ણિમા છે, તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ચાલો પહેલા જાણીએ અન્વાધાન એટલે શું?

Anvadhan

Anvadhan

સંસ્કૃતમાં, અન્વાધાન એટલે અગ્નિહોત્ર (હવન અથવા હોમમ) કર્યા પછી પવિત્ર અગ્નિ પ્રગટાવવા માટે બળતણ ઉમેરવાની વિધિ. જો આગ ઓછી કરવામાં આવે તો તેને સારો સંકેત માનવામાં આવતો નથી. તેથી, તેથી હવન પછી પણ આગ પ્રજ્વલિત રહે તેનું ખાસ ધ્યાન રાખવાં આવે છે. આ દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉપવાસ કરે છે. Anvadhan અને Ishitaનું નામ સાંભળીને ઘણા લોકો મૂંઝવણમાં છે. તેમને લાગે છે કે આ બંને એક જ તહેવાર છે જ્યારે તેવું નથી. આ બંને જુદા જુદા તહેવારો છે. આ બંને મૂળરૂપે હિન્દુ કેલેન્ડરમાં બે જુદા જુદા તહેવારો છે. લોકો આ પ્રસંગે એક બીજાને શુભેચ્છાઓ પણ આપે છે.

ઇશિતા વિશે વાત કરી તો તે અન્વાધાન બીજા દિવસે ઉજવવામાં આવે છે. વૈષ્ણુ અને હિન્દુ સમાજના લોકોનું માનવું છે કે જો કોઈ અન્વાધાન અને ઇશિતાના દિવસે વ્રત રાખે છે તેઓ દરેકને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવે છે. અને જીવનમાં દરેક સમસ્યાઓનો નાશ થાય છે તેમજ દરેક માનો કામના પૂર્ણ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">