Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ

અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે.

Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ
અચલા સપ્તમી
Follow Us:
| Updated on: Feb 02, 2021 | 11:30 AM

Achala Saptami 2021: અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે. આ વર્ષે 19 ફેબ્રુઆરી, શુક્રવારે આવે છે. સપ્તમી તિથિ ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યદેવે રથ સપ્તમીના દિવસે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું, જેને ભગવાન સૂર્યના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને સૂર્ય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અચલા અથવા રથ આરોગ્ય સપ્તમીનો શુભ સમય અને મહત્વ જાણીએ.

અચલા કે આરોગ્ય સપ્તમી શુભ સમય: 19 ફેબ્રુઆરી, શુક્રવાર

રથ સપ્તમીના દિવસે સ્નાન મુહૂર્ત – સવારે 5:14 થી 6:56 સુધી અવધિ – 01 કલાક 42 મિનિટ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

રથ સપ્તમી પર અરુણોદય – સવારે 6: 32 રથ સપ્તમી પર અવલોકનયોગ્ય સૂર્યોદય – સવારે 6: 56

સપ્તમી તિથિ પ્રારંભ – 18 ફેબ્રુઆરી, ગુરુવાર સવારે 8:17 થી સપ્તમી તિથિ સમાપ્ત – 19 ફેબ્રુઆરી, શુક્રવાર સવારે 10:58 સુુુુુધી

અચલા સપ્તમીનું મહત્વ: રથ સપ્તમીને શુભ દિવસ માનવામાં આવે છે. દાન કરવા માટે તે સૂર્ય ગ્રહ તરીકે શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે અને વ્રત રાખે છે તો તે તમામ પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. અરૂણોદય દરમ્યાન સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને વ્યક્તિ તમામ પ્રકારના રોગોથી મુક્ત રહે છે. આથી રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">