9 ફેબ્રુઆરીનું પંચાંગ : આજે પોષ વદ ચૌદસ, 9 ફેબ્રુઆરી અને શુક્રવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

|

Feb 09, 2024 | 6:30 AM

9 ફેબ્રુઆરી નું પંચાંગ : સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

9 ફેબ્રુઆરીનું પંચાંગ : આજે પોષ વદ ચૌદસ, 9 ફેબ્રુઆરી અને શુક્રવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
Panchang

Follow us on

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 9 ફેબ્રુઆરી, 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080ના પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ 08:02 PM સુધી બાદમાં અમાસ

વાર:- શુક્રવાર

યોગ:- વ્યતિપાત 07:07 PM સુધી બાદમાં વરિયાન

નક્ષત્ર: શ્રવણ 11:29 AM સુધી બાદમાં ધનિષ્ઠા

કરણ:- શકુનિ 11:17 PM સુધી બાદમાં કિંસ્તુઘ્ન

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 07:20 AM

સૂર્યાસ્ત:- 06:26 PM

આજની રાશિ

આજની ચંદ્ર મકર રાશિ

અભિજીત મુહૂર્ત

અભિજીત મુહૂર્ત 12:31 PM થી 1:16 PM સુધી

રાહુ કાળ

આજ રોજ રાહુ કાળ 11:29 PM થી 12:54 PM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

Next Article