BANK LOAN: આ પદ્ધતિ અપનાવી ઓછા વ્યાજ પર મેળવો પર્સનલ લોન, તમે પણ દેવાની જાળમાંથી બચી જશો

આ માટે ઘણી રીતો છે પરંતુ સૌથી વધુ કારગર રીત છે. તમારો ક્રેડીટ સ્કોર વધારવો. ક્રેડીટ સ્કોરએ એવો નંબર છે, જેના દ્વારા એ જાણી શકાય છે કે ભુતકાળમાં તમે લીધેલી લોન યોગ્ય રીતે લેવાય છે અને સમયસર ચુકવાય પણ છે કે નહીં ?

BANK LOAN: આ પદ્ધતિ અપનાવી ઓછા વ્યાજ પર મેળવો પર્સનલ લોન, તમે પણ દેવાની જાળમાંથી બચી જશો
BANK LOAN: Get a low interest personal loan by adopting this method, you too will be saved from debt trap.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:53 PM

BANK LOAN : પર્સનલ લોન(personal loan) હોય કે કોઈ અન્ય, કોઈપણ ઉધાર પર અપાતુ વ્યાજ(low interest) ખૂબ જ અસર છોડે છે. કયારેક-કયારેક તે મૂળધનથી વધુ વ્યાજની રકમ થઈ જાય છે.આથી લોન લેતા પહેલા એ રીતો વિશે જોણી લેવુ જોઈએ જેથી ઓછુ વ્યાજ ચુકવવું પડે. આ લેણદારને દેવાની જાળમાં ફસાવાથી બચાવશે. નહિંતર, કમાણીનો મોટો ભાગ વ્યાજ ચૂકવવામાં ખર્ચાય જશે.

આ માટે ઘણી પદ્ધતિઓ છે પરંતુ તેમાંથી સૌથી અસરકારક છે તમારો ક્રેડિટ સ્કોર વધારવો. ક્રેડિટ સ્કોર(credit) એ નંબર છે જે જણાવે છે કે તમે ભૂતકાળમાં કેટલી સારી રીતે દેવું સંભાળ્યું છે અને લોનની રકમ સમયસર ચૂકવવામાં આવી હતી કે નહીં.જો તમે સમયસર લોનની રકમ પરત કરો તો તમારો ક્રેડિટ સ્કોર સંતોષકારક છે. આ સારા સ્કોરના આધારે, બેન્કો તમને લોન આપે છે.જો સ્કોર સારો ન હોય તો તમારે સવારે અને સાંજે બેંકોના ચક્કર લગાવવા પડશે.

સારી બેંક અથવા સંસ્થામાંથી ઉધાર લો

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

સારી બેંક કે સંસ્થા જોયા પછી જ ઉધાર લેવું ખૂબ જ જરૂરી છે. આ માટે રિસર્ચ કરો. જાણો કઈ બેંક અથવા બિન-નાણાકીય સંસ્થા ઓછા દરે લોન આપી રહી છે. પછી ત્યાં અરજી કરો.જો વ્યાજમાં પણ થોડા ટકાનો ઘટાડો થાય તો તમે ઘણા પૈસા બચાવી શકો છો. તે પૈસા અન્ય કોઈ હેતુ માટે વાપરી શકાય છે અને સાથે જ લોનની પ્રોસેસિંગ ફી પણ તપાસો.ઘણી બેંકો પ્રોસેસિંગ ફી વગર પણ લોન આપે છે.

આ માટે શ્રેષ્ઠ માર્ગ EMI તપાસવાનો છે. આજકાલ ઘણા ઓનલાઇન કેલ્ક્યુલેટર છે જ્યાં તમે લોનની રકમ દાખલ કરીને EMI જાણી શકો છો.બેંકોના વ્યાજ પ્રમાણે ઈએમઆઈ તપાસો અને પછી લોન લો. ઘણી બેંકો લોન અંગે સમયાંતરે ઓફર ચલાવે છે. જેમ કે તહેવારોની સિઝનમાં ઓફર વધુ ચાલે છે.જો તમે ઈચ્છો તો આ દિવસોમાં લોન લઈ શકો છો અને ઓફરનો લાભ લઈ શકો છો. તેનાથી તમારી લોન થોડી સસ્તી થશે. લોન પર ઉપલબ્ધ આ ડિસ્કાઉન્ટ મર્યાદિત સમય માટે છે, પરંતુ તેનો લાભ લઈ શકાય છે.

આ બેન્કો આપે છે સરળતાથી પર્સનલ લોન

ટાટા કેપિટલ પર્સનલ લોન 11.75-18.00% વ્યાજ સાથે આપે છે. આ હેઠળ, તમે 6 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લઈ શકો છો.તે બેલેન્સ ટ્રાન્સફર, ટોપ અપ લોન અને ઓનલાઈન અપ્રુવલની સુવિધા મળે છે.તમે કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર એક વર્ષની અંદર લોનની રકમનો 25% પરત કરી શકો છો.ટાટા કેપિટલ કોઈ પ્રોસેસિંગ ફી લેતી નથી. લોન પણ સમય પહેલા ચૂકવી શકાય છે. 12 મહિના સુધી લોન બંધ કર્યા બાદ 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.

સિટી બેંક પર્સનલ લોન 10.99-17.99 ટકાની રેન્જમાં આપે છે. આમાં, તમે 30 લાખ સુધીની લોન લઈ શકો છો, જે તમારી આવક અને નોકરીના પ્રકાર પર આધાર રાખે છે.આ લોન માટે કોઈ ગેરંટરની જરૂર નથી. સિટી બેંક આ લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી લેતી નથી. 12 EMI ચૂકવ્યા પછી, લોન પહેલા બંધ કરી શકાય છે, પરંતુ લોનની મુખ્ય રકમ પર બાકી રહેલી રકમમાંથી 3% ચૂકવણી કરવી પડશે.ઇન્ડસઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક પણ આવી જ સુવિધા પૂરી પાડે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">